દુર્ઘટના/ મોરબી દુર્ઘટનામાં મૃતકોના પરિવારને રાજ્ય સરકારે 4-4 લાખ વળતરની કરી જાહેરાત,ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય

મોરબી શહેરનો ઐતિહાસિક ગણાતો એવો ઝૂલતો પુલ સમી સાંજે મચ્છુ નદીમાં બે કટકા થઇ ગયો હતો. આ સમયે પુલ પર મોટા પ્રમાણમાં સહેલાણીઓ હાજર હતા

Top Stories Gujarat
1 195 મોરબી દુર્ઘટનામાં મૃતકોના પરિવારને રાજ્ય સરકારે 4-4 લાખ વળતરની કરી જાહેરાત,ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય