Bharuch News : આમોદથી જંબુસરને જોડતો ઢાઢર નદી પરનો જર્જરીત બ્રિજ આખરે ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા કલેકટરની વિઝીટના બે કલાક બાદ બ્રિજનું સમારકામ શરૂ કરલામાં આવ્યું હતું. ગંભીરા પૂલ અકસ્માત બાદ ભરૂચમાં જર્જરિત પૂલને ભારે વાહનો માટે બંધ કરાયો છે. ભરૂચના આમોદથી જંબુસરને જોડતો ઢાઢર નદી પરનો જર્જરીત બ્રિજ આખરે ભારે વાહનો માટે બંધ કરાયો છે.
કલેકટર ગૌરાંગ મકવાણાએ બ્રિજનું નિરીક્ષણ કરી નિર્ણય લીધો.બ્રિજને ભારે વાહનો માટે બંધ કરી તાત્કાલિક સમારકામ હાથ ધરાયું .
આ પણ વાંચો:વડોદરા પુલ ધરાશાયી: જો સ્થાનિક લોકો મદદ માટે ન આવ્યા હોત તો મૃત્યુઆંક વધુ હોત
આ પણ વાંચો:LIVE: ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 10 લોકો મોતને ભેટ્યા,મૃતકોની યાદી આવી સામે
આ પણ વાંચો:ગંભીરા બ્રિજ જ નહીં રાજ્યમાં આવી અનેક દુર્ઘટના રાહ જોઈને હજી ઊભી છે
