OMG!/ ટાઇમ ટ્રાવેલરનો દાવો, કહ્યુ- આટલા દિવસ માટે પૃથ્વી પર માત્ર અંધકાર જ હશે

વિશ્વમાં ઘણા લોકો એવા છે જે ટાઇમ ટ્રાવેલરનો દાવો કરે છે. ટાઇમ ટ્રાવેલર એટલે તમારા વર્તમાન સમયથી થોડા વર્ષો પાછળ અથવા આગળ જવું. આમા, લોકો આવનારા સંજોગો પ્રત્યે પહેલાથી જ સજાગ કરી દે છે.

Ajab Gajab News
123 218 ટાઇમ ટ્રાવેલરનો દાવો, કહ્યુ- આટલા દિવસ માટે પૃથ્વી પર માત્ર અંધકાર જ હશે

વિશ્વમાં ઘણા લોકો એવા છે જે ટાઇમ ટ્રાવેલરનો દાવો કરે છે. ટાઇમ ટ્રાવેલર એટલે તમારા વર્તમાન સમયથી થોડા વર્ષો પાછળ અથવા આગળ જવું. આમા, લોકો આવનારા સંજોગોમાં થનારી ઘટનાને લઇને પહેલાથી જ તમને સજાગ કરી દે છે. તાજેતરમાં જ એક ટિકટોક યુઝર્સ @timetraveler2582 એ વર્ષ 2582 માં જવાનો દાવો કર્યો છે.

123 217 ટાઇમ ટ્રાવેલરનો દાવો, કહ્યુ- આટલા દિવસ માટે પૃથ્વી પર માત્ર અંધકાર જ હશે

OMG! / યુવતી માસ્કને બદલે મોં પેઇન્ટ કરીને સુપરમાર્કેટમાં પહોંચી, જુઓ વીડિયોમાં શું થયું

આપને જણાવી દઇએ કે, વ્યક્તિએ દાવો કર્યો છે કે આગામી દાયકામાં, પૃથ્વી ત્રણ દિવસ માટે અંધકારમાં ડૂબી જશે. જો કે, તેણે પોતાના દાવાને સાચો સાબિત કરવા માટે કોઈ પુરાવા પૂરા પાડ્યા નથી. પરંતુ તે કહે છે કે 6 જૂન, 2026 નાં રોજ, વિશ્વભરમાં અચાનક અંધકાર છવાઈ જશે. તે સમયે કોઈ પ્રકાશ દેખાશે નહીં. ટિકટોક પર ટાઇમ ટ્રાવેલરનાં 6 લાખ 30 હજાર ફોલોઅર્સ છે. @timetraveler2582 એકાઉન્ટ પર આ વ્યક્તિએ ઘણા દાવા કરતા વીડિયો અપલોડ કર્યા છે. તેનો એક વીડિયો 4 લાખ વખત જોવામાં આવ્યો છે. આ યુઝર્સે સંકેત આપ્યો છે કે, 6 જૂન, 2026 નાં રોજ, પૃથ્વી પર કંઈક મોટું થવાનું છે. તેણે કહ્યું, ‘માનો કે નહીં આ ખરેખર 6 જૂન 2026 માં થવાનું છે. આ દિવસે, પૃથ્વી 3 દિવસ માટે અંધકારમાં ચાલી જશે. તેનું કહેવું છે કે, 6 જૂન, 2026 નાં રોજ વિશ્વભરમાં અચાનક અંધકાર છવાઈ જશે. તે સમયે કોઈ પ્રકાશ દેખાશે નહીં.  વળી તેણે કહ્યુ કે, કોઇ પણ પ્રકાશને જોવુ પણ તે સમયે ખતરનાક રહેશે.

123 219 ટાઇમ ટ્રાવેલરનો દાવો, કહ્યુ- આટલા દિવસ માટે પૃથ્વી પર માત્ર અંધકાર જ હશે

OMG! / બે-ત્રણ નહીં 25 વર્ષની આ મહિલાએ એક સાથે 9 બાળકોને આપ્યો જન્મ, ડોકટરોના પણ ઉડી ગયા હોશ

આ વીડિયોમાં હજારો લોકોએ પ્રતિક્રિયા આપી છે. ઘણા લોકોએ માંગ કરી છે કે આ અંગે વધુ જણાવવામાં આવે. આગળ શું થશે તે પણ અમને કહો. ટાઇમ ટ્રાવેલરે કહ્યું કે, હું જલ્દીથી વધુ વિગત આપીશ અને બધી શંકાઓને દૂર કરીશ. એક યુઝર્સે ટિપ્પણી કરી કે ‘મને અંધારાથી ડર લાગે છે અને મારી પાસે મીણબત્તી પણ નથી. શું આપણે તે સમયે ટીવી અને મોબાઇલનો ઉપયોગ કરી શકીશું? ‘

sago str 9 ટાઇમ ટ્રાવેલરનો દાવો, કહ્યુ- આટલા દિવસ માટે પૃથ્વી પર માત્ર અંધકાર જ હશે