Mehsana news/ મહેસાણામાં ખેરવાની ગણપત યુનિવર્સિટીનો વીડિયો વાયરલ

મહેસાણામાં

Top Stories Gujarat Others

Mehsana News : મહેસાણામાં ખેરવાની ગણપત યુનિવર્સિટીનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે. જેમાં યુનિવર્સિટીમાં નમાઝ પઢવાનો વીડિયો સામે આવ્યો છે. યુનિવર્સિટીના કેમ્પ્સમાં જ નમાઝ પઢવાનો વીડિયો સામે આવ્યો છે. નમાઝ પઢવાના આ વીડિયોને પગલે હિન્દુ સંગઠ્ઠનોએ યુનિવર્સિટીમાં હોબાળો મચાવ્યો છે.

આ બનાવને પગલે હિન્દુઓ મોટી સ્ખ્યામાં યુનિવર્સિટી ખાતે પહોંચી ગયા હતા. તેમણે આ બનાવમાં જવાબદારો સામે પગલા ભરવાની માંગણી કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ભેસ્તાન સ્થિત આવાસમાં બાળકે પાણી સમજી એસિડ પી લીધું

આ પણ વાંચોઃ વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, ટીનેજર બાળકોની સ્કૂલ બેગમાંથી નીકળ્યું…..

આ પણ વાંચોઃ સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, સ્ટંટ કરવા જતા 11 વર્ષની બાળકીએ ગુમાવ્યો જીવ