OMG!/ મહિલાએ લૂંટારૂને રોકી રાખવા એવી ઓફર કરી કે લૂંટારુ જ લપેટાઇ ગયો, અને પછી થયું આવું…

યુરોપનાં એક દેશ સ્લોવેકિયામા એવી ઘટના બની કે સાંભળી તમે પણ અચરજ પામશે કે આવુ થોડું હોય. જી હા, સ્લોવેકિયામા એક સ્ત્રીએ લૂંટારુઓને આવી ઓફર કરી કે, લૂંટારુઓ લૂંટનો પ્લાન સાઇડમાં

Ajab Gajab News
robber મહિલાએ લૂંટારૂને રોકી રાખવા એવી ઓફર કરી કે લૂંટારુ જ લપેટાઇ ગયો, અને પછી થયું આવું...

યુરોપનાં એક દેશ સ્લોવેકિયામા એવી ઘટના બની કે સાંભળી તમે પણ અચરજ પામશે કે આવુ થોડું હોય. જી હા, સ્લોવેકિયામા એક સ્ત્રીએ લૂંટારુઓને આવી ઓફર કરી કે, લૂંટારુઓ લૂંટનો પ્લાન સાઇડમાં રાખી સ્ત્રીની વાતમાં લપેટાઇ ગયા અને સીધા જ પહોંચી ગયા જેલમાં. ઘટના જાણે આવી છે કે, યુરોપિયન દેશ સ્લોવેકિયામાં એક પેટ્રોલ પંપ ખાતે લૂંટ કરવાનો લૂંટારિઓ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. લૂંટથી બચવા માટે ત્યાં હાજર મહિલાઓએ લૂંટારુઓને આવી તે લલચામણી ઓફર કરી કે લૂંટારુઓ જ લૂંટાઇ ગયા. ખરેખર, મહિલાએ લૂંટારુને સેક્સ માણવાની ઓફર કરી હતી. લૂંટારુ મહિલાની વાતમાં આવી ગયો અને ઓફર કઇ આગળ વધે તે પહેલા તો થોડીવારમાં પોલીસ ત્યાં પહોંચી ગઇ અને લૂંટારુની ધરપકડ કરી લીધી હતી. આ ઘટના રાજધાની બ્રેટિસ્લાવાનામાં ઘટી હતી.

સર્બિયા મૂળના 24 વર્ષીય લૂંટારૂએ મંગળવારે બ્રેટિસ્લાવાના પેટ્રોલ પંપ પર લૂંટનો પ્રયાસ કર્યો હતો. તે સમયે જ્યારે, લૂંટારૂ પંપની તિજોરીમાંથી પૈસા ઉપાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે 36 વર્ષીય ચેક વતનીએ તેની સામે સેક્સ માટેની એફર કરી હતી. મહિલા દ્વારા આવી ઓફર એટલા માટે કરવામાં આવી હતી કે લૂંટારુ પોલીસ ન આવે ત્યાં સુધીમાં ત્યાંથી ભાગી ન જાય. અને પોલીસ આવી પણ અને સમય સર આવી કારણ કે પોલીસ આવી ત્યારે મહિલા અને લૂંટારુ બંને અર્ધ-અવસ્થામાં મળ્યા હતા.

રહસ્યમય સ્ત્રી અચાનક દેખાઇ
સ્થાનિક મીડિયા અનુસાર, આ અનોખી ઘટના ત્યારે શરૂ થઈ જ્યારે એક વ્યક્તિ અચાનક પેટ્રોલ સ્ટેશનમાં ઘુસી ગઈ અને તેણે સ્ટાફને તમામ પૈસા આપવાની માંગ કરી. એટલું જ નહીં, લૂંટારૂઓ પૈસા લેતા પહેલા પેટ્રોલપંપના કેશ કાઉન્ટર પર બેઠેલા અનેક કર્મચારીઓને ધક્કો મારતા હતા. ત્યારબાદ તે પાછલી ઓફિસમાં ગયો જ્યાં બીજો અધિકારી બેઠો હતો. તેણે તિજોરી ખોલવાની માંગ કરી.

જ્યારે બીજો અધિકારી તિજોરી ખોલી રહ્યો હતો, ત્યારે પ્રથમ અધિકારી બહાર નીકળી ગયો અને પોલીસને બોલાવી લીધી. તે દરમિયાન એક રહસ્યમય મહિલા ત્યાં હાજર થઈ અને લૂંટારૂની સામે ‘ઉશ્કેરણીજનક’ કૃત્યો કરવા લાગી. અને લૂંટારુ તેની વાતચીતમાં આવી ગયો અને તેણે સેક્સ માણવાનું શરૂ કરી દીધું. તે દરમિયાન પોલીસ આવીને તેની ધરપકડ કરી લઇ ગઇ. લૂંટારૂ હવે જેલમાં છે અને તેની સામે તપાસ ચાલુ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…