Nails/ વિશ્વની સૌથી લાંબા નખવાળી મહિલાએ નખ કપાવ્યા

આયાન વિલિયમે 28 વર્ષ પછી નખ કાપવાનો નિર્ણય લીધો

World
nails વિશ્વની સૌથી લાંબા નખવાળી મહિલાએ નખ કપાવ્યા

ગિનિશ વલ્ર્ડમાં નામ નોધાવવા માટે લોકો અવનું કરતાં હોય છે કોઇ વાળ,મૂંછ, નખ અને કઇ કેટલા શરીરીના ભાગ સાથે ચેડા કરતા હોય છે.   જે યુનિક હોય અનો રેકોર્ડ નોંધાય છે.

અમેરિકાની ટેકસાસમાં રહેવાવાળી આયાન વિલિયમે 28 વર્ષ પછી નખ કાપવાનો નિર્ણય લીધો છે

સામાન્ય રીતે લોકો પોતાના નખ અઠવાડિયામાં એક દિવસ કાપી નાંખતા હોય છે. અમેરિકાની ટેકસાસમાં રહેવાવાળી આયાન વિલિયમે 28 વર્ષ પછી નખ કાપવાનો નિર્ણય લીધો છે.

અયાનના નખ કુબ સુંદર હતાં તેણે 28 વર્ષ સુધી તેની જાળવણી કરી હતી, નખની કાળજી ઝીણવટપૂર્વક કરતી અંતે તેણે નખ કપાવી નાંખ્યા

નખના લીધે તેને ગિનિજ વલ્ર્ડ ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું પણ હવે જેણે પ્રસિદ્વિ અપાવી એવા નખને 28 વર્ષ બાદ કાપવાનો નિર્ણય લીધો છે. તેણે નખ કાપવાનો વીડિયો સોશીયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. અયાનના નખ કુબ સુંદર હતાં તેણે 28 વર્ષ સુધી તેની જાળવણી કરી હતી, નખની કાળજી ઝીણવટપૂર્વક કરતી અંતે તેણે નખ કપાવી નાંખ્યા

સૌથી લાંબા નખને કાપવાનો નિર્ણય લીધો હતો નખ કાપતાં પહેલા તેણે નખની લંબાઇ માપી તો તે 733.55 સેન્ટીમીટર હતી, તેના નખ ડો. અલીસને પાવર ટુલથી કાપ્યાં હતા.