Sabarkantha News : સાબરકાંઠાના હિંમતનગરમાં મહેતાપુરામાં બે દુકાનોમાં ચોરી થતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. જેમાં મહેતાપુરાથી ઈડર રોડ પર આવેલા સનરાઈઝ કોમ્પ્લેક્સમાં ચોરીના બનાવ બન્યા હતા. આ બનાવમાં કરિયાણાની દુકાન અને ડોક્ટરના ક્લિનીકના તાળા તસ્કરોએ તોડ્યા હતા.
જેમાં કરિયાણાની દુકાનમાંથી રોકડ રકમ સહિત સરસામાનની ચોરી કરવામાં આવી હતી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થલે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: કચ્છ/ પ્રવાસન વિભાગ દ્વારા માંડવીના દરિયા કિનારે પણ ટેન્ટસિટી ઉભી કરવામાં આવશે
આ પણ વાંચો: પોરબંદરમાં ભારતમાં પહેલી વખત બીચ સોકર લેવલ વન કોચિંગ કોર્સનું આયોજન
આ પણ વાંચો: જંતુઓના ટોળાએ બીચ પર મસ્તી કરતા લોકોની હાલત કરી ખરાબ, વાયરલ વીડિયો જોયા પછી તમે પણ ચોંકી જશો!
