Relationship Tips/ તમે વિચાર્યું નહિ હોય એવા અદભુત ફાયદાઓ થાય છે પીરિયડ્સમાં સેક્સ જાણો…

પીરિયડ્સ દરમિયાન સેક્સ આપણા દેશમાં એક વર્જ્ય પરંપરા છે. પીરિયડ્સમાં સેક્સ ની સાથે ઘણી બધી કહાની ઓ આપણા દેશમાં સાંભળવા મળે છે. પરંતુ એક રીસર્ચમાં કઈંક અલગ જ પરિણામ ઉભરી આવ્યુ છે. આજના આધુનિક અને મોર્ડર્ન યુગમાં ઘણા કપલ પિરિયડ્સ દરમિયાન સેક્સ એન્જોય કરતા હોય એવું જાણવામાં આવ્યું  છે. પીરિયડ્સ દરમિયાન સેક્સ કરવાના અદભુત ફાયદાઓ […]

Lifestyle Relationships
સેક્સ

પીરિયડ્સ દરમિયાન સેક્સ આપણા દેશમાં એક વર્જ્ય પરંપરા છે. પીરિયડ્સમાં સેક્સ ની સાથે ઘણી બધી કહાની ઓ આપણા દેશમાં સાંભળવા મળે છે.

પરંતુ એક રીસર્ચમાં કઈંક અલગ જ પરિણામ ઉભરી આવ્યુ છે. આજના આધુનિક અને મોર્ડર્ન યુગમાં ઘણા કપલ પિરિયડ્સ દરમિયાન સેક્સ એન્જોય કરતા હોય એવું જાણવામાં આવ્યું  છે. પીરિયડ્સ દરમિયાન સેક્સ કરવાના અદભુત ફાયદાઓ આ થયેલા રીસર્ચમાંથી જાણવા મળ્યા  છે, જે જાણીને તમે આશ્ચર્ય પામી જશો.

જો તમારે પીરિયડ્સને જલ્દીથી ખતમ કરવા ઈચ્છો  છો, તો તેમાં એક શરત છે જેનું તમારે પાલન કરવું પડશે કે સેક્સ દરમિયાન ઓર્ગેઝમનો અનુભવ થવો જોઈએ. તેથી હવે મુખ્ય મુદ્દો થયો ઓર્ગેઝમ, સેક્સ નહીં છે. જે તમારા પીરિયડ્સને નાના બનાવે છે.

જયારે તમે ઓર્ગેઝમ અનુભવ કરો છો ત્યારે તમારા યુટેરસનું સંકુચન થાય છે,જેની સાથે માસિકનો રક્તસ્ત્રાવ પણ એકસાથે બહાર નીકળી જાય છે. આ મામલે કોઈ ખાસ રીસર્ચ હાથ ધરવામાં નથી આવ્યું પરંતુ ઓર્ગેઝમ વખતે માસિકનું રક્ત બહાર નીકળી જવાથી પીરિયડ્સ ટૂંકા થઈ જાય છે.

પીરિયડ્સ સેક્સનો બીજો મોટો ફાયદો એ છે કે તેનાથી પીરિયડ્સનો દુખાવો ઓછો થાય છે.  તેમજ તમારામાં રહેલા કમ્ફર્ટ ઝોનના ભયને પણ દૂર કરશે.

આ પણ વાંચો:PM મોદીનું મહર્ષિ અરબિંદોની 150મી જન્મ જયંતિ પર આયોજીત કાર્યક્રમમાં પ્રેરણાદાયી સંબોધન

આ પણ વાંચો:વિજિલન્સ ટીમને જોઈ સબ ઈન્સ્પેક્ટર ગળી ગયો લાંચની નોટો, વીડિયો વાયરલ

આ પણ વાંચો:દિલ્હીમાં 4 આરોપીઓ ઝડપાયા, નાણામંત્રીની બનાવટી સહી કરીને 3000 લોકોને છેતર્યા