Not Set/ પ્રિયંકા ચોપરાનાં બ્રાઈડલ શાવરમાં હાજર રહી આ બોલીવુડ એક્ટ્રેસ, જુઓ ફોટા

પ્રિયંકા ચોપરા અને નીક જોનસનાં લગ્નની શરણાઈઓ જલ્દી વાગવાની છે ત્યારે આ જશ્ન અત્યારથી શરુ થઇ ગયું છે. Instagram will load in the frontend. પ્રિયંકા ચોપરાની બ્રાઇડમેડસ દ્વારા આ બ્રાઇડલ શાવરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીસીનાં નજીકનાં મિત્રો હાજર હતા. આ સીલીબ્રેશનનાં ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. આ પાર્ટીમાં […]

India Trending
29priyanka chopra2 પ્રિયંકા ચોપરાનાં બ્રાઈડલ શાવરમાં હાજર રહી આ બોલીવુડ એક્ટ્રેસ, જુઓ ફોટા

પ્રિયંકા ચોપરા અને નીક જોનસનાં લગ્નની શરણાઈઓ જલ્દી વાગવાની છે ત્યારે આ જશ્ન અત્યારથી શરુ થઇ ગયું છે.

Instagram will load in the frontend.

પ્રિયંકા ચોપરાની બ્રાઇડમેડસ દ્વારા આ બ્રાઇડલ શાવરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીસીનાં નજીકનાં મિત્રો હાજર હતા.

pc with mom પ્રિયંકા ચોપરાનાં બ્રાઈડલ શાવરમાં હાજર રહી આ બોલીવુડ એક્ટ્રેસ, જુઓ ફોટા
Pictures from Priyanka Chopra’s bridal shower

આ સીલીબ્રેશનનાં ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. આ પાર્ટીમાં પ્રિયંકાએ પોતાની માતા મધુ ચોપરા અને નીક જોનસની માતા, ભવિષ્યની સાસુ સાથે મન મુકીને ડાન્સ કર્યો હતો.

Instagram will load in the frontend.

આ બ્રાઇડલ શાવરમાં બોલીવુડ એક્ટ્રેસ પણ હાજર રહી હતી. કેન્સર સામે લડત આપી રહેલી સોનાલી બેન્દ્રે પણ ત્યાં હાજર રહી હતી. રણબીર કપૂરની માતા નીતુ કપૂર પણ આ જશ્નમાં શામેલ થયા હતા અને ફોટો પણ પોતાનાં સોશિયલ અકાઉન્ટ પર શેર કર્યા હતા.

731605 pc પ્રિયંકા ચોપરાનાં બ્રાઈડલ શાવરમાં હાજર રહી આ બોલીવુડ એક્ટ્રેસ, જુઓ ફોટા
Pictures from Priyanka Chopra’s bridal shower

પીસી વાઈટ ડ્રેસમાં ખુબ સુંદર લાગતી હતી અને આ પાર્ટીમાં એને ખુબ મજા કરી હતી એ એનાં ફોટો પરથી ખબર પડે છે.

00 promo image priyanka chopra bridal shower પ્રિયંકા ચોપરાનાં બ્રાઈડલ શાવરમાં હાજર રહી આ બોલીવુડ એક્ટ્રેસ, જુઓ ફોટા
Pictures from Priyanka Chopra’s bridal shower

નીક સાથે રહીને પીસી કેટલી ખુશ છે એ એની ચહેરા પરની મુસ્કાન બતાવે છે.