Not Set/ આ ગામનાં રહેવાસીઓ બન્યા રાતોરાત કરોડપતિ, જાણો કઈ રીતે

અરુણાચલ પ્રદેશનાં ગામડાનાં રહેવાસીઓ એક જ દિવસમાં કરોડપતિ થઈ ગયાં છે. આર્મીને આપેલી જમીનનું વળતર મળતાં તેઓ કરોડપતિ બની ગયાં છે. 50 વર્ષ બાદ આ ગામનાં રહેવાસીઓને એમની જમીનનો વળતરનો ચેક મળ્યો હતો. કુલ 37.73 કરોડ રૂપિયાનાં ચેક અરુણાચલ પ્રદેશનાં ગામનાં 12 રહેવાસીઓ વચ્ચે વહેચવામાં આવ્યા હતા. 1962ની સીનો – ઇન્ડો વોર દરમ્યાન આર્મી દ્વારા […]

Top Stories India
arunachal1 આ ગામનાં રહેવાસીઓ બન્યા રાતોરાત કરોડપતિ, જાણો કઈ રીતે

અરુણાચલ પ્રદેશનાં ગામડાનાં રહેવાસીઓ એક જ દિવસમાં કરોડપતિ થઈ ગયાં છે. આર્મીને આપેલી જમીનનું વળતર મળતાં તેઓ કરોડપતિ બની ગયાં છે. 50 વર્ષ બાદ આ ગામનાં રહેવાસીઓને એમની જમીનનો વળતરનો ચેક મળ્યો હતો.

કુલ 37.73 કરોડ રૂપિયાનાં ચેક અરુણાચલ પ્રદેશનાં ગામનાં 12 રહેવાસીઓ વચ્ચે વહેચવામાં આવ્યા હતા. 1962ની સીનો – ઇન્ડો વોર દરમ્યાન આર્મી દ્વારા અરુણાચલમાં જમીન લેવામાં આવી હતી ,બેસ બનાવા માટે, રોડ બનાવા માટે, બ્રીજ બનાવા માટે વગેરે.

જમીન આપ્યાનાં 50 વર્ષ બાદ આ રહેવાસીઓને એમની જમીનનું વળતર મળ્યું છે. આ ચેક રહેવાસીઓને અરુણાચલનાં સીએમ પેમા ખાડું દ્વારા આપવામાં આવ્યા હતા. એમણે ટ્વીટ કરીને મોદીનો પણ આભાર માન્યો હતો.