Not Set/ આ શખ્સે ગાઇને નહીં પરંતુ સીટી વગાડીને સંભળાવ્યું ગીત, લોકોએ કહ્યું અદભૂત, જુઓ વીડિયો

જેમ ઘણા લોકોને ગાવાની ટેવ હોય છે, તેવી જ રીતે કેટલાક લોકોને સીટી વગાડવાની પણ ટેવ હોય છે. ઘણા લોકો એવા છે જે સીટી વગાડવાનો પ્રયાસ કરે છે. અને કેટલાક લોકો એટલી સીટી વગાડે છે કે તેઓને ફરીથી સાંભળવાનું મન થાય છે. પરંતુ, તમે ક્યારેય કોઈને વ્હિસલમાંથી પૂરુ ગીત ગાતા જોયા છે?, તમે વિચારતા જ […]

Ajab Gajab News
viral 1 આ શખ્સે ગાઇને નહીં પરંતુ સીટી વગાડીને સંભળાવ્યું ગીત, લોકોએ કહ્યું અદભૂત, જુઓ વીડિયો

જેમ ઘણા લોકોને ગાવાની ટેવ હોય છે, તેવી જ રીતે કેટલાક લોકોને સીટી વગાડવાની પણ ટેવ હોય છે. ઘણા લોકો એવા છે જે સીટી વગાડવાનો પ્રયાસ કરે છે. અને કેટલાક લોકો એટલી સીટી વગાડે છે કે તેઓને ફરીથી સાંભળવાનું મન થાય છે. પરંતુ, તમે ક્યારેય કોઈને વ્હિસલમાંથી પૂરુ ગીત ગાતા જોયા છે?, તમે વિચારતા જ હશો કે સીટી વડે પૂરુ ગીત કેવી રીતે પૂર્ણ થઈ શકે? આ બિલકુલ સાચુ છે.

આ છોકરાને એવો શોખ છે કે મહિલાઓના અંડરગારમેન્ટ્સની કરે છે ચોરી, જુઓ Video


ખરેખર મહારાષ્ટ્રના એક કલાકારે આ જાદુ બતાવ્યું છે. તેમણે સાહિર લુધિયાનવીનું પ્રખ્યાત ગીત ‘એ મેરી જોહરાજમ્બી …’ સીટી વગાડીને સંભળાવ્યું છે. તેનું ગીત સાંભળીને દરેક પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને દરેક કોઇ તેના ચાહક બની ગયા છે.

મહિલાઓએ વેપારીને વાતમાં એવી રીતે ફસાવી દીધો કે અન્ય મહિલાએ ઉપાડી લીધું સોનાથી ભરેલું બોક્સ, જુઓ CCTV

આ વીડિયો @dayakamPR નામના યૂઝરે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ઔરંગાબાદના કલાકાર યુવરાજ પટેલે સીટી વગાડીને ‘આયે મેરી જોહરાજમ્બી તુઝે માલૂમ નહીં’ આ વીડિયો અત્યાર સુધીમાં એક લાખથી વધુ વખત જોવાઇ ચુક્યો છે.