Not Set/ આ છે આઇએએસ ઈન્ટરવ્યૂના સૌથી ટ્રિકી સવાલ, જાણો સાચા જવાબ

આઈએસઆઈ ની પરીક્ષાને દેશની સૌથી અઘરી પરીક્ષોમાંની એક પરીક્ષા માનવામાં આવે છે. તેના માટે પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ તૈયારીઓ કરે છે. જેટલી મુશ્કેલ લિખિત પરીક્ષા હોય છે એટલું જ મુશ્કેલ ઈન્ટરવ્યૂ હોય છે. કારણ કે ઈન્ટરવ્યૂ ‘આઉટ ઓફ ધી બોક્સ’ થી સાવાલ પૂછવામાં આવે છે. આવો જાણીએ એવા સવાલો વિશે જે આઈએસઆઈ ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવે […]

Trending

આઈએસઆઈ ની પરીક્ષાને દેશની સૌથી અઘરી પરીક્ષોમાંની એક પરીક્ષા માનવામાં આવે છે. તેના માટે પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ તૈયારીઓ કરે છે. જેટલી મુશ્કેલ લિખિત પરીક્ષા હોય છે એટલું જ મુશ્કેલ ઈન્ટરવ્યૂ હોય છે. કારણ કે ઈન્ટરવ્યૂ ‘આઉટ ઓફ ધી બોક્સ’ થી સાવાલ પૂછવામાં આવે છે. આવો જાણીએ એવા સવાલો વિશે જે આઈએસઆઈ ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે.

સવાલ: જો તમારી પાસે એક હાથમાં 3 સફરજન, 4 નારંગી અને બીજા હાથમાં 4 સફરજન અને 3 નારંગી છે, તો તમારી પાસે શું છે? જવાબ: ખૂબ મોટો હાથ

ઇન્ટરવ્યુઅર ઉમેદવાર માટે એક કપ કોફીનો કપ મગાવ્યો. ઉમેદવારની સામે કોફીનો કપ મૂકીને what is before YOU?

જવાબ: ઉમેદવાર ‘T’ માં તેમના જવાબ આપ્યો કારણ કે ઇન્ટરવ્યૂકર્તાએ પૂછ્યું હતું કે, બીફોર ‘U’ એટલે ‘U’ પહેલાં શું આવે છે.

સવાલ: તમે એક હાથથી કોઈ હાથીને કેમ ઉઠાવી શકો?

જવાબ: તમને કોઈ હાથી નહિ મળે જેને હાથ હોય.

સવાલ: જો 8 લોકોને દીવાલ બનાવવા માટે 10 કલાકનો સમય લીધો છે. તો 4 લોકોને દીવાલ બનાવવા માટે કેટલો સમય લાગે?

જવાબ: દીવાલ પહેલા જ બની ગઈ છે, માટે તેમને સમય જ નહિ લાગે.

સવાલ: એક બિલાડીના ત્રણ બચ્ચા છે. એકનું નામ જાન્યુઆરી છે, બીજાનું નામ ફેબ્રુઆરી છે, ત્રીજાનું નામ માર્ચ છે, તો બિલાડીનું નામ શું છે?

જવાબ: આનો જવાબ સવાલમાં જ છે કે બિલાડીનું નામ શું છે.

સવાલ: જેમ્સ બોન્ડને પેરાશુટ વગાર પ્લેનથી બહાર ફેકી દેવામાં આવે છે. પરંતુ તે બચી જાય છે. કેમ?

જવાબ: કારણ કે પ્લેન રનવે પર હોય છે.

સવાલ: નાગ પંચમી નું આપોઝીટ શું થશે?

જવાબ: નાગ મને પંચ જ ના કરી શકે.