Not Set/ વડોદરા: ફૂલ જેવું નવજાત શિશુ તળાવ પાસે કચરા પેટીમાં મળ્યું,108ને શિશુ અંગે કરી જાણ

વડોદરા વડોદરાના ખોડિયાર નગર પાસે નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી છે. ખોડિયાર નગર તળાવ પાસે કચરા પેટી માંથી માસુમ નવજાત શિશુ મળી આવ્યું છે. ત્યારે આ ફૂલ જેવું બાળક કોણ છોડી ગયું.. વડોદારા VIP રોડ પાસે આવેલા ખોડિયારનગર તળાવ પાસેથી બિનવારસી શિશુ મળી આવ્યું છે. આ અંગે સ્થાનિક રહીશો દ્વારા 108ને શિશું અંગે જાણ […]

Top Stories Gujarat Vadodara Trending

વડોદરા

વડોદરાના ખોડિયાર નગર પાસે નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી છે. ખોડિયાર નગર તળાવ પાસે કચરા પેટી માંથી માસુમ નવજાત શિશુ મળી આવ્યું છે. ત્યારે આ ફૂલ જેવું બાળક કોણ છોડી ગયું..

વડોદારા VIP રોડ પાસે આવેલા ખોડિયારનગર તળાવ પાસેથી બિનવારસી શિશુ મળી આવ્યું છે. આ અંગે સ્થાનિક રહીશો દ્વારા 108ને શિશું અંગે જાણ કરી હતી.

જેને લઇને તેને સારવાર અર્થે ખસેડાયું હતું. નવજાત શિશુ મળી આવતા હરણી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બાળકના વાલી કોણ છે. ક્યા કારણોસર બાળકને તરછોડવામાં આવ્યું..? આ સમગ્ર મામલે હરણી પોલીસે તપાસ હાથ ધરી છે.