Not Set/ પાકિસ્તાનની જાણીતી સિંગરને તેના જ પતિએ ગોળી મારીને કરી હત્યા..

પાકિસ્તાન પાકિસ્તાનની જાણીતી સિંગર રેશમાને તેના પતિએ જ ગોળી મારીની હત્યા કરી હતી. રેશમની હત્યા પાકિસ્તાનના ખૈબર પખ્તુનવામાં નોશેરા કલાંમાં કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, જમીન વિવાદના કિસ્સામાં સિંગરના પતિએ તેની હત્યા કરી હતી. રેશમા તેની ચોથી પત્ની હતી. પરંતુ તેની સાથેના વિવાદ પછી તે તેમના ભાઇના ઘરે આવીને રહેતી હતી. મળતી માહિતી અનુસાર, […]

Trending Entertainment

પાકિસ્તાન

પાકિસ્તાનની જાણીતી સિંગર રેશમાને તેના પતિએ જ ગોળી મારીની હત્યા કરી હતી. રેશમની હત્યા પાકિસ્તાનના ખૈબર પખ્તુનવામાં નોશેરા કલાંમાં કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, જમીન વિવાદના કિસ્સામાં સિંગરના પતિએ તેની હત્યા કરી હતી. રેશમા તેની ચોથી પત્ની હતી. પરંતુ તેની સાથેના વિવાદ પછી તે તેમના ભાઇના ઘરે આવીને રહેતી હતી.

મળતી માહિતી અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ ઘરમાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં રેશમા ઘાયલ થઇ ગઈ અને તેનું મૃત્યુ થયું હતું.. રેશમાના મૃત્યુ પછી, આરોપીએ આ ઘટનાને એ રીતે દર્શાવી કે જાણે ઘર લૂંટ થઈ હોય. આ ઘટના 1 ઓગસ્ટના રોજની કહેવામાં આવી રહી છે.

પાકિસ્તાનના ખૈબર પખ્તુનવામાં મહિલા અભિનેતાઓના સામે ગુનાના ઘણા કિસ્સા સામે આવ્યા છે. અગાઉ, ફેબ્રુઆરીમાં, અભિનેત્રી સનબુલ હાઈ પ્રોફાઈલ પરફોર્મન્સ ન કરવા બદલ તેને હત્યા કરવામાં આવીઓ હતી. રેશમા તેના ઘણા વિખ્યાત પશ્તો ગાયન માટે જાણીતી હતી.