અમેરિકાની એક પ્રખ્યાત પોર્નસ્ટાર લિસા એન એ એક નિવેદન આપી સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. તેણે નિવેદનમાં કહ્યુ છે કે, તેને નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન (NBA)નાં સ્ટાર્સ સાથે શારીરિક સંબંધ બાંધવાનું પસંદ હતું.

આ પણ વાંચો – કેરળ / લો બોલો!! WhatsApp પર પત્નીઓની અદલા-બદલીનો ચાલી રહ્યો હતો ખેલ, પોલીસે રેકેટનો કર્યો પર્દાફાશ
આપને જણાવી દઇએ કે, પોર્નસ્ટારનાં આ વિચિત્ર નિવેદનથી સૌ કોઇ ચોંકી ગયા છે. અમેરિકન પોર્નસ્ટારનું આ નિવેદન આંતરરાષ્ટ્રીય મીડિયામાં પ્રકાશિત થયું છે. જ્યાં એ વાત સામે આવી છે કે 2015નાં એક ઈન્ટરવ્યૂમાં લિસા એન એ કહ્યું હતું કે, NBA સ્ટાર્સ સિક્રેટ મોડલ જેવા હોય છે, આવી સ્થિતિમાં તેમની સાથે સંબંધ બાંધવો વધુ સારું છે. વળી આ પછી તેણે જે ખુલાસાઓ કર્યા છે તે વધુ ચોંકાવનારા સાબિત થઇ રહ્યા છે. પોર્ન સ્ટારનાં કહેવા પ્રમાણે, દર અઠવાડિયે તેની સાથે કોઈને કોઈ મોટો ખેલાડી આવે છે. ઘણા મોટા ખેલાડીઓ તેની સાથે મેસેજ અને ઈ-મેલ પર પણ વાત કરે છે. લિસા એન એ કહ્યું કે, ઘણા ખેલાડીઓ સાથે વાત કર્યા પછી જ તે આ નિષ્કર્ષ પર પહોંચી છે કે NBA સ્ટાર્સ શ્રેષ્ઠ છે. પોર્નસ્ટારનું કહેવું છે કે તેને નાની ઉંમરનાં યુવા લોકો સાથે વાત કરવામાં વધુ રસ છે. આપને જણાવી દઈએ કે, NBA એ અમેરિકાની સૌથી લોકપ્રિય લીગ છે, જેના ચાહકો સમગ્ર દુનિયામાં છે. અમેરિકાની 30 જેટલી અલગ-અલગ ટીમો તેમાં ભાગ લે છે. હાલમાં જ જ્યારે વિશ્વનાં સૌથી અમીર ખેલાડીઓની યાદી આવી ત્યારે તેમાં માત્ર બાસ્કેટબોલ ખેલાડી માઈકલ જોર્ડન પ્રથમ નંબરે હતા.

આ પણ વાંચો –વારાણસી / કાશી વિશ્વનાથ ધામમાં કામ કરતા કર્મચારીઓ અને સેવાકર્મીઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી ખાસ ભેટ મોકલી,. જાણો શું છે તે ભેટ?
ઉલ્લેખનીય છે કે, લિસા એનનો જન્મ ઇસ્ટન, પેન્સિલવેનિયામાં થયો હતો. તેણીએ તેણીનાં કોલેજનાં ખર્ચ માટે ભંડોળ પૂરું પાડવા માટે 1990 ની આસપાસ કામુક નૃત્ય શરૂ કર્યું હતુ, જ્યાં તેણી પ્રમાણિત ડેન્ટલ સહાયક બની. જુલાઈ 1993માં, તે પુખ્ત ફિલ્મ અભિનેત્રી બની હતી, પરંતુ 1997માં એઈડ્સનાં ડરથી તેણે તે છોડી દીધુ હતુ. એક એજન્ટ તરીકે અને બાદમાં એક કલાકાર તરીકે સેક્સ ઈન્ડસ્ટ્રીમાં પાછા ફરતા પહેલા, તેણીએ વર્ષભરનાં ઘણા પ્રવાસોમાં ફીચર્ડ ડાન્સર તરીકે દેશભરની સ્ટ્રીપ ક્લબમાં પોતાનો સમય વિતાવ્યો હતો. તેણીની ટેલેન્ટ એજન્સી, ક્લિયર ટેલેન્ટ મેનેજમેન્ટ, નવેમ્બર 2006 માં રચવામાં આવી હતી, અને બાદમાં તેનું નામ લિસા એનનું ટેલેન્ટ મેનેજમેન્ટ રાખવામાં આવ્યું હતું. તે હવે સીમોર બટ્સની લાઇટહાઉસ એજન્સી સાથે મર્જ થઈ ગઈ છે.
