બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. હત્યાનું કાવતરું રચનારા ઇન્દિરા ગાંધીની હત્યાથી પ્રેરિત હતા કારણ કે, આ કાવતરુ અન્ય કોઈએ નહી પણ શેખ હસીનાની સુરક્ષામાં લાગેલા ઢાંકાના ટોચના કાઉન્ટર ટેરરિઝમ અધિકારીઓએ રચ્યું હતું.એક ગુપ્ત રિપોર્ટ પ્રમાણે, વડાપ્રધાનની સુરક્ષામાં તૈનાત સ્પેશ્યલ સિક્યોરિટી ફોર્સના છ થી સાત જવાનો 24 ઓગસ્ટના રોજ તેમની હત્યાની યોજના બનાવી રહ્યા હતા. પ્લાન પ્રમાણે, કાવતરાખોરોએ બાંગ્લાદેશી વડાપ્રધાનને તેમની ઓફિસ બહાર નીકળતા સમયે જ હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. બાંગ્લાદેશના જાસૂસી સંસ્થાએ આ ઘટનાને સમર્થન આપ્યું હતું..બાંગ્લાદેશની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીના ટોચના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જમાત ઉલ-મુઝાહિદ્દીન બાંગ્લાદેશ સાથે મળીને આ હુમલો થવાનો હતો. જેએમબીના જેહાદીઓ અન્ય સુરક્ષા ગાર્ડ્સનું ધ્યાન હટાવવા માટે હસીનાની ઓફિસ બહાર વિસ્ફોટ કરવાના હતા. જેનાથી ભાગવામાં સફળ થઇ શકે છે
Not Set/
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાની હત્યાનુ કાવતરુ નિષ્ફળ
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. હત્યાનું કાવતરું રચનારા ઇન્દિરા ગાંધીની હત્યાથી પ્રેરિત હતા કારણ કે, આ કાવતરુ અન્ય કોઈએ નહી પણ શેખ હસીનાની સુરક્ષામાં લાગેલા ઢાંકાના ટોચના કાઉન્ટર ટેરરિઝમ અધિકારીઓએ રચ્યું હતું.એક ગુપ્ત રિપોર્ટ પ્રમાણે, વડાપ્રધાનની સુરક્ષામાં તૈનાત સ્પેશ્યલ સિક્યોરિટી ફોર્સના છ થી સાત જવાનો 24 ઓગસ્ટના રોજ તેમની હત્યાની […]
