આજનું રાશિફળ/ આ રાશિના જાતકને પ્રેમમાં સફળતા મળી શકે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 10 જૂન 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti
Image 2024 06 09T130605.408 આ રાશિના જાતકને પ્રેમમાં સફળતા મળી શકે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

 દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૦-૦૬-૨૦૨૪, સોમવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / જેઠ સુદ ચોથ
  • રાશી :-   કર્ક     (ડ, હ)
  • નક્ષત્ર :-    પુષ્ય             (સરાત્રે ૦૯:૪૧ સુધી.)
  • યોગ :-     ધ્રુવ             (બપોરે ૦૪:૪૫ સુધી.)
  • કરણ :-     વિષ્ટિ           (બપોરે ૦૪:૧૪ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • વૃષભ ü કર્ક
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૫.૫૩ એ.એમ                                  ü ૦૭.૨૪ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૯.૧૨ એ.એમ.                    ü ૧૧:૦૦ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૨ થી બપોરે ૦૧:૦૬ સુધી.      ü સવારે ૦૭.૩૪ થી ૦૯.૧૫ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø શિવલિંગ પર મધનો અભિષેક કરવો. આજે વિનાયકી ચોથ છે.·        ચોથની સમાપ્તિ      :   બપોરે ૦૪:૧૩ સુધી.

  • તારીખ :-        ૧૦-૦૬-૨૦૨૪, સોમવાર / જેઠ સુદ ચોથ ના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૫:૫૩ થી ૦૭:૩૪
શુભ ૦૯:૧૬ થી ૧૦:૫૭
લાભ ૦૪:૦૨ થી ૦૫.૪૩
અમૃત ૦૫:૪૩ થી  ૦૭:૨૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૨૦ થી ૧૨:૩૯

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • સાંજે કોઈ નવી સવાર જોવા મળે.
  • બાકી નીકળેલ લેણું પાછુ આવે.
  • દિવસ આખો વ્યસ્ત રહો.
  • નવી વાતની રજુ કરી શકો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મગજ પર કાબુ રાખવો.
  • લાંબા સમયથી બાકી રહેલ કાર્ય પૂર્ણ થાય.
  • માથામાં દુઃખાવો રહે.
  • લગ્નજીવનમાં નવો વળાંક આવે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સાધુ બનવાનું મન થાય.
  • જૂના રહસ્યો બહાર આવે.
  • આળસમાં દિવસ જાય.
  • ખોટી ચિંતા ન કરવી.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ , હ) :-
  • નવા કપડા ખરીદી શકાય.
  • કોઈ કારણ વગર હસવાનું મન થાય.
  • રોકાણમાં ફાયદો થાય.
  • પ્રવાસના યોગ પ્રબળ બને.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • નવી જગ્યાએ જવાની ઈચ્છા થાય.
  • બાળકનું ધ્યાન રાખવું.
  • પ્રેમી સાથે મીઠો ઝગડો થઇ શકે.
  • ઘરમાં લાભ જણાય .
  • શુભ કલર –નારંગી
  • શુભ નંબર – ૭

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • આનંદમય દિવસ જાય.
  • આત્મવિશ્વાસમાં વધારો થાય.
  • પ્રાણીઓ રાખવાની ઈચ્છા થાય.
  • કાર્ય ક્ષેત્રમાં પ્રેમ મળે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૧

 

  • તુલા (ર , ત) :-
  • ધન ખર્ચમાં વધારો થાય.
  • જીવનસાથી જોડે  આનંદમય દિવસ જાય.
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • નવા કાર્યમાં વધારો થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સપના સાકાર થાય.
  • લાભ થવાની શક્યતા છે.
  • પ્રેમમાં સફળતા મળી શકે.
  • ગુસ્સા પર કાબુ રાખવો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • માનસિક શાંતિ મળે.
  • રોકાણમાં લાભ થાય.
  • કોઈ જોડે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • દાન પુણ્ય થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • મગજ શાંત રાખો.
  • નવી યોજના બને.
  • મોસાળ પક્ષથી લાભ થાય.
  • ધન લાભ થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
  • નવી તક મળે.
  • નવી વ્યક્તિનું આગમન થાય.
  • ભાઈ -બહેનથી ફાયદો થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • મિત્રોથી લાભ થાય .
  • ધન ખર્ચ થાય.
  • કોઈ વાત આગળ વધે.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વિષ્ણુ પુરાણની આ ભવિષ્યવાણી છે ખૂબ જ ડરામણી, જાણો વધતી ગરમી પછી શું થશે

આ પણ વાંચો: વટ સાવિત્રી અને શનિ જયંતિએ પૂજા કરી શ્રેષ્ઠ ફળ મેળવો!

આ પણ વાંચો: શનિ જયંતિ પર આ ઉપાય જરૂર કરવા, કર્મોનું શ્રેષ્ઠ મળશે…