આજનું રાશિફળ/ આ રાશિના જાતકને વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 17 માર્ચ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 2024 03 16T162456.554 આ રાશિના જાતકને વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૭-૦૩-૨૦૨૪, રવિવાર
  • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ / ફાગણ સુદ આઠમ
  • રાશિ :-   મિથુન  (ક, છ,ઘ)
  • નક્ષત્ર :-    મૃગશીર્ષ        (બપોરે ૦૪:૪૬ સુધી.)
  • યોગ :-     આયુષ્યમાન  (બપોરે ૦૫:૦૨ સુધી.)
  • કરણ :-     વિષ્ટિ           (સવારે ૦૯:૪૧ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશિ Ø   ચંદ્ર રાશિ
  • મીન ü મિથુન
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૪૫ એ.એમ                                  ü ૦૬.૪૯ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૧૧.૫૭ એ.એમ.                    ü ૦૨:૧૫ એ.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૨૩ થી બપોરે ૦૧:૧૨ સુધી.      ü બપોરે ૦૫.૧૯ થી ૦૬.૪૯ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø  માતાજીના મંત્રની માળા કરવી.·        આઠમ ની સમાપ્તિ   :   રાત્રે ૦૯:૫૧ સુધી.  ·         

  • તારીખ :-        ૧૭-૦૩-૨૦૨૪, રવિવાર / ફાગણ સુદ આઠમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૪૭ થી ૧૧:૧૭
અમૃત ૧૧:૧૭ થી ૧૨:૪૮
શુભ ૦૨:૧૮ થી ૦૩.૪૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૪૯ થી ૦૮:૧૯
અમૃત ૦૮:૧૯ થી ૦૯:૪૮
  • મેષ (અ, લ , ઈ) :-
  • ભગવાનની ભક્તિ થાય.
  • ઝગડો ન થાય તેનું ધ્યાન રાખવું.
  • જમીન મકાનમાં ફાયદો થાય.
  • અત્તર લગાવીને ઘરેથી નીકળવું.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કોઈ સમસ્યાનો ઉકેલ મળે.
  • ખર્ચ ઉપર અંકુશ મુકવો.
  • ટીવી જોવાનું ઓછું રાખવું.
  • ભાગ્યના બળે કામ કરવું.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
  • લોકોની વાતમાં આવવું નહિ.
  • ઠંડુ પાણી પીવું નહિ.
  • નવા સપના જોવાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ , હ) :-
  • વજન ઉપર નજર રાખવાની જરૂર છે.
  • સમયસર કામ પૂર્ણ થાય.
  • વિચારીને હાથમાં કામ લેવું.
  • નાનપણની યાદ તાજી થાય.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ , ટ) :-
  • કોઈ ભેટ મળે.
  • આકસ્મિક કામ આવે.
  • વધારે પાણી પીવું.
  • માથામાં દુખાવો રહે
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • જમીન મકાનનો યોગ પ્રબળ બને.
  • લગ્નજીવન સંભાળવું.
  • પૈસા વિચારોને બદલી શકે.
  • મહત્વના નિર્ણય લેવાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર , ત) :-
  • પ્રવાસના યોગ પ્રબળ બને.
  • વસ્તુ યાદ રાખી શકો.
  • સફેદ રૂમાલ જોડે રાખવો.
  • વડીલોની સેવા કરવી..
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • બાકી રહેલા નાણાં પાછા મળે.
  • વિદ્યાર્થીને ફાયદો થાય.
  • આર્થિક સ્થિતિ બગડે.
  • નોકરી-વેપારમાં સંભાળવું.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • જૂના મિત્રો મળે.
  • નવા માર્ગ પર જવાનું મન થાય.
  • મોગરાનું ફૂલ જોડે રાખવું.
  • સખત મહેનતની જરૂર છે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • માનસિક શાંતિ જણાય.
  • ઘરેથી ચણા-દાળ ખાઈને નીકળવું.
  • લાંબાગાળાનો ફાયદો થાય.
  • સાંજ પછી કોઈ સમાચાર મળે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • બહાર જમવાનું ટાળજો.
  • ખભામાં દુખાવો રહે.
  • અદભૂત શક્તિનો અનુભવ થાય.
  • ઉર્જાનું સ્તર ઊંચું રહે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ફરવાનું વધારે થાય.
  • નવા રચનાત્મક કાર્ય પૂર્ણ થાય.
  • મૌન વધારે ગમે.
  • જે થશે તે ભવિષ્ય માટે સારુ થશે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પીએમ મોદીએ ભૂટાનના સમકક્ષ શેરિંગ તોબગે સાથે ઘણા મુદ્દાઓ પર ‘અર્થપૂર્ણ’ ચર્ચા કરી 

આ પણ વાંચો:પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો મોટો ફેરફાર, અહીં ₹7થી વધુ સસ્તું મળશે ક્રૂડ ઓઈલ