Ahmedabad/ પ્રસિદ્ધ ભદ્રકાળી મંદિરમાં આઠમના દિવસે યોજાશે હવન

ભદ્રકાળી મંદિર દરવર્ષે આઠમ ના દિવસે હવન કરવામાં આવે છે તે પ્રથા આવર્ષે પણ યથાવત રાખવામાં આવી છે

Ahmedabad Gujarat Dharma & Bhakti Navratri 2022
rupal 6 પ્રસિદ્ધ ભદ્રકાળી મંદિરમાં આઠમના દિવસે યોજાશે હવન
  • દર વર્ષ ની જેમ આ વર્ષે પણ આઠમ નો હવન કરવામાં આવશે
  • કોવિડ 19 ના નિયમો નું સંપુણ પાલન સાથે કરવામાં આવશે હવન
  • ભક્તો માટે કરવામાં આવી વ્યવસ્થા
  • માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સ સાથે કરવામાં આવશે હવન
  • ભીડ ભેગી ના થાય તેના માટે કરવામાં આવી વ્યવસ્થા
  • ભદ્રકાળી મંદિર માં દર્શન માટે કરવામાં આવી LED ટીવી ની વ્યવસ્થા

અમદાવાદનું સુપ્રસિદ્ધ નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. ભક્તો નગરદેવી ભદ્રકાળી માતા ના દર્શન કરી શકશે. દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં બે દરવાજા છે, જેમાંના અંદરના દરવાજા સુધી ભક્તો જઈ શકે અને દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે. તમામ ગાઈડલાઈનનું મંદિર તરફથી પાલન થાય અને દર્શનાર્થીઓ પણ પાલન કરે તેવી વિનંતી કરાઈ છે. મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેવા પ્રકારની તૈયારીઓ કરી લેવાઈ છે.

Gujarat by-elections / કોંગ્રેસ એક પરિવારની જ છે પાર્ટી છે, સ્મૃતિ ઈરાનીનો રણકાર

તેમજ તમામ ભક્તોએ માસ્ક પહેરવાના ફરજિયાત રહેશે. જોકે, કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં ભદ્રકાળી માતાનું મંદિર આવ્યું હોવાથી મંદિર 8 જૂનથી ખુલી શક્યું ન હતું.પવિત્ર નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે ત્યારે ભદ્રકાળી મંદિર દરવર્ષે આઠમ ના દિવસે હવન કરવામાં આવે છે તે પ્રથા આવર્ષે પણ યથાવત રાખવામાં આવી છે મંદિર પ્રશાસન દ્વારા હવન ને લઈને તૈયારી પૂર્ણ કરવામાં આવી છે કોવિડ 19 ના ગાઈડલાઈન નું સંપુર્ણ પાલન સાથે ભદ્રકાળી મંદિર માં હવન કરવામાં આવશે સાથે જ સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવામાં આવશે ને મંદિર દ્વારા ભક્તો ને દર્શન ને લઈને LED ટીવી માં દર્શન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ahmedabad / ચોકલેટ લેવા ગયેલી બાળકીને દુકાનદારે ભર્યું બચકુ, પિતાએ નોંધાવી ફરિયાદ

Anand / અમૂલનાં ચેરમેનપદે રામસિંહ પરમાર બિનહરીફ જાહેર