આજનું રાશિભવિષ્ય/ આ રાશિને મહેનતનું ફળ મળશે, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 04 જાન્યુઆરી પોષ સુદ પાંચમ શનિવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે.  શતભિષા નક્ષત્ર બેઠું છે. સવારે 07.21 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.07 કલાકે થશે

Dharma & Bhakti Top Stories Rashifal

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 04 જાન્યુઆરી પોષ સુદ પાંચમ શનિવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે.  શતભિષા નક્ષત્ર બેઠું છે. સવારે 07.21 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.07 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    શ્રી રામ નામની માળા કરવી.

પાંચમની   સમાપ્તિ :  રાત્રે ૧૦:૦૨ સુધી  

  • તારીખ :-        ૦૪-૦૧-૨૦૨૫, શનિવાર / પોષ સુદ પાંચમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૪૩ થી ૧૦:૫૨
લાભ ૦૨:૦૫ થી ૦૩:૨૫
અમૃત ૦૩:૨૫ થી ૦૪.૪૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૦૭ થી ૦૭:૪૬
શુભ ૦૯:૨૬ થી ૧૧:૦૫
અમૃત ૧૧:૦૫ થી ૧૨:૪૪

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • ઉદારતા વધે.
  • જીવનમાં નવો વળાંક આવે.
  • ચિંતા કરવી નહીં.
  • સ્વભાવમાં બદલાવ આવે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૧

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સરકારી કામકાજમાં સફળતા મળે.
  • નિયમને વળગી રહેવું.
  • કોઈપણકાર્યને  પૂર્ણ કરવાનો પ્રયાસ કરો.
  • વિવાદનોઅંત આવતો જણાશે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૮
  • મિથુન (ક, છ, ઘ) :-
  • મોટી સફળતા મળે.
  • આંખની સમસ્યા રહે.
  • ધીરજ પૂર્વક કામ કરવું.
  • કુટુંબના સભ્યોથી ફાયદો થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૨

 

  • કર્ક (ડ , હ) :-
  • અનંતકાળ સુધી પ્રેમ રહે.
  • નવી ઈચ્છા પ્રાપ્તિ જાગે.
  • મોબાઈલનો વપરાશ વધે.
  • મોંઘી વસ્તુઓની ખરીદી થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • વિશ્વાસઘાત ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શંકા કરવાનું ટાળવું.
  • પોતાના માટે સમય મળે.
  • ઘરનું વાતાવરણ પણ ખુશનુમાબની રહેશે.
  • શુભ કલર –કથ્થાઈ
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • સગા -સબંધી જોડે આનંદમય દિવસ જાય.
  • વેપારમાં નવી યોજનાઓનો ફાયદો થાય.
  • લોકોતમારી સફળતાની પ્રશંસા કરશે.
  • પ્રમોશન કે નાણાકીયલાભના સંકેતો છે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૧

 

  • તુલા (ર , ત) :-
  • જીવનસાથી જોડે  આનંદમય દિવસ જાય.
  • નવા કાર્યમાં વધારો થાય.
  • તમારીમહેનતનું ફળ મળશે.
  • આર્થિક સ્થિતિ મજબૂતરહેશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૯
  • વૃશ્વિક (ન, ય) :-
  • સપના સાકાર થાય.
  • સંબંધોમાં પ્રેમ વધશે.
  • જીવનસાથી સાથે આનંદદાયક સમય પસાર થશે.
  • સ્વાસ્થ્યમાંસુધારો થશે
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પરિવારમાં મતભેદ થઇ શકે.
  • દાન પુણ્ય થાય.
  • ચિંતા અનેતણાવમાંથી રાહત મળે.
  • સમસ્યાઓમાંસંબંધીઓનો સહયોગ મળે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • માથે બરફ રાખો.
  • પોતાનાભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું
  • વેપારી મહિલાઓને લાભ થશે.
  • શરીરમાંથાકનો અનુભવ કરશો.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • દિવસખુશીઓથી ભરેલો રહેશે.
  • નવી વ્યક્તિનું આગમન થાય.
  • ભાઈ -બહેનથી ફાયદો થાય.
  • આત્મવિશ્વાસમાં વધારો થશે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • મિત્રોથી લાભ થાય .
  • કોઈ નવા કાર્યની વાત આગળ વધે.
  • સહકર્મચારીઓનો સહયોગ મળે.
  • લગ્નજીવન સારું રહે.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નાગા સાધુઓ વગર અધૂરો મનાય છે કુંભમેળો

આ પણ વાંચો:નનામી ફક્ત વાંસમાંથી જ કેમ બને છે?

આ પણ વાંચો:આ દિવસે માંગમાં સિંદૂર પુરવાથી બચવું, જાણો કેમ…