કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
૧૭ ડિસેમ્બર ૨૦૨૫ નું પંચાંગ તથા આજનું રાશિફળ:
આજે ૧૭ ડિસેમ્બર ૨૦૨૫ બુધવાર અને માગશર વદ તેરસ છે, આજે ચંદ્રની રાશિ વૃશ્ચિક અને સૂર્યની રાશિ ધન છે. આજે વિશાખા નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૧3 કલાકે અને સૂર્યાસ્તનો સમય ૦૫.૫૭ કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ : ગણેશાય નમ: મંત્રનો જાપ કરવો
આજનો દિવસ ગણપતિ બાપાની કૃપા મેળવવા માટે શુભ માનવામાં આવે છે. કેટલાક રાશિના જાતકો માટે આજનો દિવસ પડકારભર્યો રહી શકે છે, પરંતુ “ૐ ગણેશાય નમઃ” મંત્રનો જાપ કરવાથી વિઘ્નો દૂર થશે અને કાર્યમાં સફળતા મળશે.
તેરસની સમાપ્તિ: સવારે ૦૨:૩૪ સુધી. ડિસે-૧૮
તારીખ :- ૧૭-૧૨-૨૦૨૫, બુધવાર/ માગશર વદ તેરસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૧૩ થી ૦૮:૩૪ |
| અમૃત | ૦૮:૩૪ થી ૦૯:૫૪ |
| શુભ | ૧૧:૧૪ થી ૧૨.૩૫ |
| લાભ | ૦૪:૩૬ થી ૦૫:૫૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૩૬ થી ૦૯:૧૬ |
| અમૃત | ૦૯:૧૬ થી ૧૦:૫૬ |
- મેષ (અ, લ , ઈ) :-
- વિચારો બદલાયા કરે.
- આતુરતાનો અંત આવે.
- નવા સપના જોવાય.
- પસંદગીના કામ પૂર્ણ થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર –૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- કોઈ નવી શરૂઆત થાય..
- મહેનત વધારે કરવી.
- લોકોની ફીલિંગ્સનું માન રાખો.
- ચર્ચા કરતી વખતે શબ્દો અને ઈમોશન્સ પર કંટ્રોલ રાખો.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૭
- મિથુન (ક, છ, ઘ) :-
- નવું જ્ઞાન મળે.
- કોઈ આમંત્રણ મળે.
- ભૂતકાળના સમયની યાદ આવે.
- પેટની સમસ્યા રહે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર –૫
- કર્ક (ડ, હ) :-
- ધાર્મિક કાર્ય થાય.
- કીમતી વસ્તુનું ધ્યાન રાખવું..
- તમે આસપાસ પોઝિટિવિટી ફેલાવશો.
- અનુભવમાંથી શીખીને આગળ વધશો.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર –૨
- સિંહ (મ, ટ) :-
- તમારો આત્મવિશ્વાસ વધશે.
- કોઈ પડકાર તમને રોકી ન શકે.
- કોઈનું ખોટું ન કરવું..
- પૈસાની લેવડ-દેવડ ન કરવી.
- શુભ કલર- રાખોડી
- શુભ નંબર –૪
- કન્યા (પ, ઠ, ણ) :-
- પરિવાર અને મિત્રોની સાથે સમય વિતાવો.
- તમને માનસિક શાંતિ અને આનંદ મળશે.
- સ્વાસ્થ્ય સાચવવું.
- મગજ ચકડોળે ચઢે.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૨
- તુલા (ર, ત) :-
- રચનાત્મક કાર્ય થાય.
- માતા-પિતાના આશીર્વાદ લઈને કામ કરવું.
- ફરવા જવાનું મન થાય.
- મોસાળ પક્ષથી ફાયદો થાય.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૮
- વૃશ્વિક (ન, ય) :-
- શાંતિથી કાર્ય કરવું.
- બાળકોને સાચવો.
- સમય વેડફાય નહિ તેનું ધ્યાન રાખવું.
- પીતૃના આશીર્વાદ મળે.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર –૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- બાકી રહેલા નાણાં પાછા આવે.
- સાચી સલાહ મળે.
- અંતરના આશીર્વાદ મળે.
- બલીનો બકરો ન બનવું.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૬
- મકર (ખ, જ) :-
- કસરત કરવી.
- મહત્વની સમસ્યાનું સમાધાન થાય.
- જૂના મિત્રોને મળવાનું મન થાય.
- કોઈની લાગણી સમજાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર –૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સ્વાસ્થ્ય સારું રહે.
- નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.
- સ્વભાવ ચીડિયો બને.
- જીવનમાં કાંઈ અદભુત થાય.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૮
- મીન (દ, ચ, ઝ, થ):-
- ગળાની સમસ્યા રહે.
- મહત્વનું સ્થાન મળે.
- તમારો દિવસ ખૂબ જ શુભ રહેશે.
- તમારી એનર્જી અને આકર્ષણ લોકોને આકર્ષે.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૫

