Accident/ સુંદરગઢ નજીક દર્દીને લઇ જતી એમ્બ્યુલન્સનો અકસ્માત:ત્રણના મોત

મોરબી તરફથી આવતી એમ્બ્યુલન્સ અને હળવદ તરફ જતી ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત:બે ઈજાગ્રસ્ત આજરોજ હળવદ તાલુકાના સુંદર ગઢ ગામ નજીક એમ્બ્યુલન્સ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા એમ્બ્યુલન્સમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા છે જ્યારે બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી […]

Gujarat
WhatsApp Image 2021 04 17 at 6.40.55 PM e1618665583431 સુંદરગઢ નજીક દર્દીને લઇ જતી એમ્બ્યુલન્સનો અકસ્માત:ત્રણના મોત

મોરબી તરફથી આવતી એમ્બ્યુલન્સ અને હળવદ તરફ જતી ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત:બે ઈજાગ્રસ્ત

આજરોજ હળવદ તાલુકાના સુંદર ગઢ ગામ નજીક એમ્બ્યુલન્સ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા એમ્બ્યુલન્સમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા છે જ્યારે બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

WhatsApp Image 2021 04 17 at 6.40.55 PM e1618665583431 સુંદરગઢ નજીક દર્દીને લઇ જતી એમ્બ્યુલન્સનો અકસ્માત:ત્રણના મોત