Not Set/ જાણી લો મીઠાંના પાણીના કોગળા કરવાની સાચી રીત

આપણને ઘણી વખત ગળામાં સખત દુખાવો થવા લાગે છે. આ સાથે ઘણી વખત સતત શરદી અને ઉધરસના કારણે પણ ગળામાં ખરાશ અથવા તો ગળું છોલાઈ ગયા હોવાનો અનુભવ થવા લાગે છે. તેમાં પણ જો સૂકી ઉધરસ થાય ત્યારે તો કફની સાથે ગળામાંથી લોહી નીકળવાની પણ સમસ્યા થવા લાગે છે. આવી સમસ્યા થાય ત્યારે ઘણાં લોકો […]

Health & Fitness Lifestyle

આપણને ઘણી વખત ગળામાં સખત દુખાવો થવા લાગે છે. આ સાથે ઘણી વખત સતત શરદી અને ઉધરસના કારણે પણ ગળામાં ખરાશ અથવા તો ગળું છોલાઈ ગયા હોવાનો અનુભવ થવા લાગે છે. તેમાં પણ જો સૂકી ઉધરસ થાય ત્યારે તો કફની સાથે ગળામાંથી લોહી નીકળવાની પણ સમસ્યા થવા લાગે છે. આવી સમસ્યા થાય ત્યારે ઘણાં લોકો તરત જ દવાઓનો સહારો લેવા લાગે છે. પરંતુ આપ સૌ જાણતા જ હશો કે આ દવાઓમાં ઘેનનું પ્રમાણ પણ એટલું જ રહેવું હોય છે. ત્યારે આવો આપને જણાવીએ કે દવાઓ લીધા વગર આ સમસ્યામાંથી ટૂંક સમયમાં મુક્તિ મેળવવા મીઠાંવાળા પાણીના કોગળા કરતા હોઈએ છે. ત્યારે જાણી લો મીઠાંના પાણીના કોગળા કરવાની સાચી રીત….

મીઠાના પાણીના કોગળા કરવા- મીઠાંવાળા પાણીના કોગળા એક પ્રાચીન અને દમદાર ઉપાય છે. તેના માટે એક ગ્લાસ નવશેકું પાણી લેવું અને તેમાં એક ચમચી મીઠું નાખીને તેને સરખું મિક્ષ કરી લેવું.

1,731 – Gargling Salt Water | Greatest. Idea. Ever.

હવે તમારા ગળાને પાછળ તરફ લઈ જઈને આ પાણી મોંમાં ભરીને તેના ધીરે-ધીરે કોગળા કરવા. આ પાણીને ગળી ન જવું. કોગળા કરીને પાણી બહાર કાઢી દેવું. થોડીકવાર સુધી ગળામાં આ પાણી રાખીને તેના કોગળા કરવાથી ચોક્કસપણે તમને ફાયદો થશે અને ગળામાં જામેલો કફ છુટો પડશે.

Epic in hot water over Steam-scraping code – Naked Security

આવું દિવસમાં ત્રણવાર થોડાક દિવસ સુધી કરવુ.

આ પણ વાંચો- Investment / આ 2 સરકારી સ્કીમોમાં પૈસા રોકીને કમાવી શકો છો શ્રેષ્ઠ વ્યાજ
આ પણ વાંચો- અખરોટને પલાળીને ખાવાના ફાયદા, કંટ્રોલમાં આવી જશે આટલી તકલીફો
આ પણ વાંચો-  Photo: ગુણોથી ભરપૂર ‘લીલી હળદર’ ખાવાના ફાયદા

આ પણ વાંચો- Recipe: મહેસાણાનું પ્રખ્યાત લીલી હળદરનું ધમધમતું શાક, મોં થશે ચોખ્ખું
આ પણ વાંચો- Health / સતત રહેતો માથાનો દુખાવો આ રીતે મટાડશો
આ પણ વાંચો- 
Weightloss / વજન ઘટાડવા આ સમયે કરો 1 ચમચી અળસીનો ઉપયોગ

આ પણ વાંચો- શરદી-ઉધરસ મટાડવા રાત્રે સુતા પહેલા ગરમ પાણીમાં આ ચીજ ભેળવીને પીઓ
આ પણ વાંચો- Health / બાજરી ખાઈને આ રીતે ઘટાડો વજન, જાણો આવા 8 ફાયદા
આ પણ વાંચો- Health / ચપટી હળદરથી આ રીતે કરો ડાયાબીટીસથી લઈ સાંધાના દુખાવાનો ઈલાજ
આ પણ વાંચો- Health / તુલસીના પાનથી આ રીતે કરો પથરીથી લઈ ડેન્ગ્યૂ સુધીના આટલો રોગોનો ઈલાજ