આજનું રાશિફળ/ આ રાશિના જાતકો માટે આજે દુર્ગાષ્ટમી છે, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજે 30 સપ્ટેમ્બર આસો સુદ આઠમ અને  મંગળવારનો દિવસ છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 30 સપ્ટેમ્બર આસો સુદ આઠમ અને  મંગળવારનો દિવસ છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. પૂવાષાઢા નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.30   કલાકે થશે. સૂર્યાસ્ત 6.28  કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે દુર્ગાષ્ટમી છે.

આઠમની સમાપ્તિ :        સાંજે ૦૬:૦૯ સુધી.

તારીખ:- ૩૦-૦૯-૨૦૨૫, મંગળવાર / આસો સુદ આઠમચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૦:૫૯ થી ૧૨:૨૯
અમૃત ૧૨:૨૯ થી ૦૧:૫૯
શુભ ૦૩:૨૮ થી ૦૪.૫૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૫૮ થી ૦૯:૨૯
શુભ ૧૦:૫૯થી ૧૨:૨૯

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • સ્નાયુઓનો દુખાવો રહે.
  • કોઈ અણધાર્યા લાભ થાય.
  • અંગત લાગણીઓ બહાર આવે.
  • કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
  • પ્રવાસના યોગ બને.
  • આજના દિવસ સાવચેતી રાખવી.
  • વાહન ધીમે ચલાવવું,
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સામાજિક ધાર્મિક કાર્ય થાય.
  • પરિવાર જનોની તબિયત સાચવવી.
  • અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહિ..
  • હાડકાની તકલીફથી સાચવવું
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ, હ) :-
  • કોઈ ઉપર વિશ્વાસ મુકવો નહિ.
  • મોસાળપક્ષથી લાભ જણાય.
  • કોઈ મોટા ફેરફાર થાય.
  • ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ, ટ) :-
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • નિર્ણય લેતા પહેલા વિચારવું.
  • ઓચિંતો ખર્ચ થાય.
  • પરિવાર જોડે દિવસ પસાર થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૯

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • ઉત્સાહ સારો રહે.
  • નવીનકામનું આયોજન થાય,
  • માંદગીમાંથી મુક્તિ મળે.
  • નાણાંનો પ્રવાહ વધે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૪

 

  • તુલા (ર, ત) :-
  • કોઈ સારા સમાચાર મળે.
  • ખરીદી પાછળકે ફરવામાં નાણા ખર્ચાય.
  • વેપાર ધંધામાં સાચવવાનું રહે.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯
  • વૃશ્વિક (ન, ય) :-
  • કામના સ્થળે વખાણ થાય.
  • નવી મુલાકાત થાય.
  • કોઈ વાત આપલે થાય.
  • ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કર્મચારી વર્ગને વાદ- વિવાદ થાય.
  • વડીલોનું ધ્યાન રાખવું.
  • ખુશીની લાગણી અનુભવાય.
  • કોઈને મદદ કરવાની સદભાવના રાખો.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૯

 

  • મકર (ખ, જ) :-
  • આજનો દિવસ સામાન્ય છે.
  • ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થાય.
  • નાણા રોકાતા પહેલાં સલાહ લેવી.
  • ધાર્યું કામ થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • શેરબજાર અથવા ઉદ્યોગવાળાએ વિચારીને નિર્ણય લેવો.
  • દિવસ આનંદમય જાય.
  • હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે.
  • કોઈ કાર્યમાં વિલંબ થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • લાભની વાત સંભાળવા મળી શકે.
  • કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • સાસરા પક્ષથી સારા સમાચાર મળે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨