Surat News/ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ મામલે હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચ્યા, ફાયર બ્રિગેડના જવાનોની પ્રશંસા કરી

સુરત શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ ત્યારબાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચ્યા અને ફાયર બ્રિગેડના જવાનોને સન્માનિત કર્યા.

Top Stories Gujarat Surat

Surat News : સુરત શહેરના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ઘટી આવેલી આગને ફાયર બ્રિગેડ અને વહીવટી તંત્રની ટીમે સતત 2 દિવસની મહેનત બાદ કાબૂમાં લઈ લીધી છે. આ દુર્ઘટનામાં અનેક વેપારીઓને આર્થિક નુકસાન થયું છે.

આ ઘટના બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે આ સ્થળ પર પહોંચ્યા. તેમણે આગ પર કાબૂ મેળવવા માટે સતત જહેમત કર્યા ફાયર બ્રિગેડના જવાનો સાથે સંવાદ સાધી, તેમને સાંત્વના પાઠવી અને તેમના કાર્યની પ્રશંસા કરી. મંત્રીશ્રીએ ફાયર બ્રિગેડના જવાનોનું સન્માન કરતાં તેમને સાલ ઓઢાડી શરદી આપીને આભાર વ્યક્ત કર્યો.

સુરત ટેક્સટાઈલની આગ 25મી ફેબ્રુઆરી લાગી હતી ત્યારે આજે 28મી ફેબ્રુ-25 ના આગ કાબુમાં આવી છે. ત્યારબાદ રાજ્યના ગૃહમંત્રી ઘટનાસ્થળે પહોંચીને ફાયરકર્મીઓને સાલ વડે સન્માન કર્યું. આ આગની ઘટનાના કારણોની હજુ તપાસ કરવામાં આવી રહી છે, જેમાં વધુ માહિતી આગળ આવવાની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના રીંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભયાનક આગ

આ પણ વાંચો:અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ

આ પણ વાંચો:અમદાવાદના લાંભા મંદિર પાસે વહેલી સવારે ભીષણ આગ લાગી