Jamnagar News : જામનગરમાં બે શખ્સોએ સગીરા પર દુષ્કર્મ આચરતા આ અંગે ફરિયાદ નોંધાઈ છે. તપાસમાં સગીરાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જેને લઈને સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
આ અંગે પીડિતાના પિતાએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. આ બન્ને શખ્સોએ ઇકો ગાડીમાં સગીરાને લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ સંદર્ભે જીગ્નેશ પરમાર અને યશ ઉર્ફે ભોલો કણજારીયા સામે ફરિયાદ નોંધાઈ છે. જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:વડોદરામાં વિફરેલી ગાયે ઢોર શાખાના કર્મીને જ અડફટે લીધો
આ પણ વાંચો:પાટીલની જેમ નિમણૂંક બાદ જગદીશ વિશ્વકર્માનો વડોદરામાં જ પહેલો રોડ શો
આ પણ વાંચો:વડોદરાના કોટણા ગામમાં કોઝવે પર બાઇક તણાયુ, દંપતીનો બચાવ, બે પુત્રો હજી પણ ગુમ
