આજનું રાશિફળ/ આ રાશિના જાતકો આજે સફલા એકાદશી છે, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજે ચંદ્રની રાશિ તુલા અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે ચિત્રા નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૧૨   કલાકે અને સૂર્યાસ્તનો સમય ૦૫.૫૬    કલાકે થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti
આજનું રાશિફળ, સોમવાર, ૧૫ તારીખ

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

          ૧૫ ડિસેમ્બર ૨૦૨૫  નું પંચાંગ તથા આજનું રાશિફળ:

  • આજે ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ સોમવાર અને માગશર વદ અગિયારસ  છે, આજે ચંદ્રની રાશિ તુલા અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે ચિત્રા નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૧૨   કલાકે અને સૂર્યાસ્તનો સમય ૦૫.૫૬    કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ : આજે સફલા એકાદશી છે

આજે માર્ગશીર્ષ માસની સફલા એકાદશી ઉજવાઈ રહી છે, જે હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી જીવનમાં સફળતા, સુખ-સમૃદ્ધિ અને માનસિક શાંતિ મળે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સફલા એકાદશીનું વ્રત રાખવાથી ભૂતકાળના પાપો નાશ પામે છે અને અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આવી પવિત્ર તિથિએ ગ્રહોની સ્થિતિ પણ વિશેષ ફળ આપનારી બની રહી છે. આવો જાણીએ કે આજે કઈ રાશિના જાતકો માટે દિવસ વિશેષ રહેશે અને કોને સાવચેતી રાખવી જરૂરી છે.

 

ચોથની  સમાપ્તિ     :        રાત્રે ૦૯:૨૦ સુધી.

તારીખ   :-    ૧૫-૧૨-૨૦૨૫, સોમવાર / માગશર વદ અગિયારસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૭:૧૨ થી ૦૮:૩૨
શુભ ૦૯:૫૪ થી ૧૧:૧૩
લાભ ૦૩:૧૫ થી ૦૪.૩૫
અમૃત ૦૪:૩૫ થી ૦૫:૫૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૫૫ થી ૧૨:૩૪

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • વિચારો બદલાતા રહે.
  • તમારો દિવસ થોડો મુશ્કેલ રહેશે.
  • આધ્યાત્મિક અને પર્સનલ ગ્રોથમાં અડચણો આવે.
  • પરિવાર સાથે મતભેદ થઈ શકે છે
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પાણીથી સાચવવું.
  • આ સમય આત્મચિંતનનો છે.
  • બોજાની વાતો સમજવી પડશે.
  • તમારા સંબંધોમાં ઉથલપાથલ થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • યોજનામાં સફળતા મળે.
  • લોકોનો સહકાર મળે.
  • આજે દિવસ ખુશહાલ અને સંતોષથી ભરપૂર રહે.
  • જૂના મિત્રોને મળવાની તક મળશે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ, હ) :-
  • લોકો પાસે અપેક્ષા ન રાખવી.
  • નાના મોટા લાભ મળે.
  • મિત્રો તરફથી ફાયદો થાય.
  • ખુલીને વાત કરી શકો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

 

 

  • સિંહ (મ, ટ) :-
  • આર્થિક સમસ્યાનો અંત આવે.
  • ઉતાવળું કાર્ય ન કરવું.
  • ખરાબ વિચારો આવે.
  • તમે નવા મિત્રો બનાવશો.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૪

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • ગાયને રોટલી ખવડાવવી.
  • એકાંત ગમે.
  • આંતરિક શાંતિ અને સંતોષમળશે.
  • આ દિવસ ફાયદાકારક સાબિત થશે.
  • શુભ કલર – જપોપટી
  • શુભ નંબર – ૩

 

  • તુલા (ર, ત) :-
  • નવો વ્યક્તિ સંપર્કમાં આવે..
  • કોઈ સફળતા મળે.
  • પાર્ટનર સાથેની વાતચીત મીઠી અને સૌહાર્દપૂર્ણ રહે.
  • તમારી આસપાસનું વાતાવરણ પોઝિટિવ રહેશે.
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર – ૬

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • માતાજીને કમર કાકડી અર્પિત કરવી.
  • દિવસ આનંદમય જાય.
  • જીજ્ઞાસામાં વધારો થાય.
  • વાતચીત કરવી મહત્ત્વની રહે.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર –૭

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કામમાં વ્યસ્ત રહો.
  • તમારા વખાણ થાય.
  • આજે ફીલિંગ્સ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકશો.
  • સંબંધો વધુ મજબૂત બનશે.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર – ૪

 

 

  • મકર (ખ, જ) :-
  • કાર્ય પૂર્ણ ન થાય.
  • અણધાર્યા ખર્ચા થાય.
  • સમજી-વિચારીને નિર્ણય લો.
  • સંબંધમાં પોઝિટિવીટી અને સફળતા અનુભવશો.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધાર્મિક કાર્ય થાય.
  • નોકરીમાં સફળતા મળી.
  • ચડતી –પડતીનો અનુભવ થાય.
  • આત્મવિશ્વાસ વધશે.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૮

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • અનુભવથી શીખવા મળે.
  • વજન પર ધ્યાન રાખો.
  • તમારો દિવસ ખૂબ સારો રહે.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર –૬