કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 31 જાન્યુઆરી મહા સુદ બીજ શુક્રવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. શતભિષા નક્ષત્ર બેઠું છે. સવારે 07.19 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.26 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- લક્ષ્મીજીને લાલ ફૂલ અર્પિત કરવું.
- બીજની સમાપ્તિ : બપોરે ૦૨:૦૦ સુધી.
તારીખ :- ૩૧-૦૧-૨૦૨૫, શુક્રવાર / મહા સુદ બીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૪૩ થી ૧૦:૦૬ |
| અમૃત | ૧૦:૦૬ થી ૧૧:૨૯ |
| શુભ | ૧૨:૫૩ થી ૦૨.૧૬ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૩૯ થી ૧૧:૧૬ |
- મેષ (અ, લ , ઈ) :-
- કાર્યસ્થળ પર નવી મદદ મળશે.
- યશ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
- ગંગા જળ વડે સ્નાન કરવું.
- ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધ્યાન કરવાથી ફાયદો જણાય.
- મુશ્કેલીનો સામનો કરવો પડે.
- અધૂરા કાર્યો પૂર્ણ થવા તરફ આગળ વધશે.
- જીવનસાથી તરફથી રાહત મળશે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- લાલ ફૂલ હનુમાનજીને ચઢાવવું.
- આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
- પરિવારમાં શુભ ઘટનાઓ બને.
- મનમાં સકારાત્મક વિચારો આવશે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૮
- કર્ક (ડ , હ) :-
- બહારનો ખોરાક ખાવાનું ટાળો.
- દૂરના દેશથી સારા સમાચાર મળશે.
- બાળકો તરફથી લાભ થાય.
- દિવસ હસી મજાકથી જાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- વહીવટની બાબતોમાં બેદરકારી ટાળો.
- વ્યવસાયમાં આવક સામાન્ય રહેશે.
- વિદ્યાર્થી વર્ગને ફાયદો થાય.
- કામના સ્થળે વખાણ થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- પ્રતિષ્ઠિત લોકો સાથે સંપર્ક વધશે.
- બિનજરૂરી ચર્ચાઓથી દૂર રહો.
- જમીન, મકાન, વાહન ખરીદશો.
- આગથી બચીને રહેવું.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- અચાનક નાણાકીય લાભ થશે.
- પતિ-પત્ની વચ્ચે સહયોગ મળશે.
- મિત્રો સાથે મનોરંજનનો આનંદ માણશો.
- મગજ પર બરફ રાખવો.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૪
- વૃશ્વિક (ન, ય) :-
- સ્વાસ્થમાં સંભાળ લેવી.
- ગાયને ઘાસ ચારો ખવડાવવો.
- આનંદમાં દિવસ જાય.
- નવા કાર્ય થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૬
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- પીપળે જળ ચઢાવવું.
- એકબીજાની લાગણીઓને સમજવી.
- ખાવાની આદત પર નિયંત્રણ રાખો.
- નિયમિત યોગ અને કસરત કરો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
- ગુરુ તરફથી લાભ થાય.
- તણાવમાં આવવાનું ટાળશો.
- સર્જનાત્મક કામ કરવાથી નફામાં વધારો થશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
- જીવનસાથી પાસેથી લાભ થાય.
- વિરોધીઓના કાવતરાથી સાવધ રહો.
- વ્યવસાયમાં ઉતાર-ચઢાવ આવશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- સોના ચાંદી ખરીદવાનું મન થાય.
- જીવનસાથી તરફથી સહયોગ
- તમારી સાથે છેતરપિંડી થઇ શકે.
- અચાનક કોઈ મોટો નિર્ણય ન લો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૩
આ પણ વાંચો:ક્યારે આવશે મહાશિવરાત્રિ? જાણો તિથિ, મુહૂર્ત અને મહત્વ
આ પણ વાંચો:મહાકુંભ મેળામાં અનોખી બેંક બની આકર્ષણનું કેન્દ્ર, જાણો શું છે તેની વિશેષતાઓ
આ પણ વાંચો:મહાકુંભ મેળામાં ભક્તો કેમ કરે છે કલ્પવાસ? જાણો તેનો મહિમા
