મહારાષ્ટ્રના બુલઢાના જિલ્લામાં શુક્રવારે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, બુલઢાના જિલ્લામાં 15 મજૂરોને લઈને જતી એક ટીપ્પર ટ્રક પલટી જતાં ઓછામાં ઓછા 12 મજૂરોના મોત થયા છે. આ માહિતી પોલીસે આપી છે.
આ પણ વાંચો :રાહુલ ગાંધીને ભારે પડી દિલ્હી દુષ્કર્મ પીડિતાની પોસ્ટ, ફેસબુક-ઈન્સ્ટાગ્રામે હટાવી
મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના બુલઢાના જિલ્લામાં સમૃદ્ધિ હાઇવે પ્રોજેક્ટ માટે મજૂરોને લઇ જતું વાહન પલટી જતાં ઓછામાં ઓછા 12 મજૂરોના મોત થયા હતા. ટ્રકમાં ઓછામાં ઓછા 15 મજૂરો હતા.
આ પણ વાંચો : ભારતીય ટીમનાં આ ખેલાડી પર પીચ રોલર ચોરી કરવાનો આરોપ
આ પણ વાંચો :અફઘાનિસ્તાનમાં તાલિબાન આતંકીઓનો આતંક, હવે પત્રકારો પર થઇ રહ્યા છે હુમલા
Maharashtra: A tipper truck, carrying 15 labourers, overturns in Buldhana. Casualties and injuries feared. Details awaited. pic.twitter.com/G4gXGGxKCM
— ANI (@ANI) August 20, 2021
