ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ફરી એકવાર અંકિતાએ વ્હાઇટ આઉટફિટમાં તેના સુંદર ફોટા ચાહકો સાથે શેર કર્યા છે. ચાલો આપને અંકિતાની આ મોહક અંદાજના સુંદર ફોટોઝ બતાવીએ.
આ ફોટામાં અંકિતા લોખંડે ખૂબ સ્ટાઇલિશ અને સુંદર લાગી રહી છે. અંકિતાના વખાણથી કોમેન્ટ બોક્સ ભરેલુ છે.
અંકિતા લોખંડેનું આ ફોટોશૂટ જોયા બાદ ચાહકો તેની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. ચાહકોએ અભિનેત્રીના લુકને સ્ટનિંગ, સિમ્પલ અને શાનદાર કહ્યો છે.
આ તસવીરોમાં અંકિતા લોખંડે એક પરી જેવી દેખાઈ રહી.
અંકિતા લોખંડે હંમેશાં તેના ટ્રેડીશનલ, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલ દ્વારા તો ક્યારેક તેના બોલ્ડ અવતાર દ્વારા સોશ્યલ મીડિયા પર છવાયેલી રહે છે.
અંકિતા લોખંડેની જબરદસ્ત અને વિશેષ શૈલી દરેક લુકમાં જોવા મળી રહી છે.
અંકિતા લોખંડેના ઇન્સ્ટાગ્રામ પર હજારો ચાહકો છે જે તેમના ફોટા પર ખુલીને ટિપ્પણી પણ કરે છે અને લાઈક્સ પણ કરે છે.
આપને જણાવી દઈએ કે, આ પહેલા અંકિતા લોખંડેએ સોશિયલ મીડિયા પર બર્થડે સેલિબ્રેશનની ઝલકો શેર કરી હતી. ખાસ વાત એ છે કે આ વીડિયોઝ પર દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા કિર્તીએ પણ અંકિતાને વીશ કર્યો છે.
પોતાના આ ધામધૂમથી ઉજવાયેલા બર્થડેનો વીડિયો અંકિતાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો. જેમાં તે ત્રણ જન્મદિવસની કેક, ફૂલોના ગુલદસ્તા, ફુગ્ગા અને મ્યૂઝિક તથા લોકો સાથે જોવા મળી રહી છે. તેનો આ વીડિયો જોઈને અનેક લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…