Bollywood/ સીતાના રોલ માટે કરીના કપૂરે ભારે ભરખમ ફી વસૂલતા થઇ હતી ટ્રોલ, હવે અભિનેત્રીએ આપ્યો આ જવાબ

કરીના કપૂર ખાન બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં શામેલ છે અને તેઓ પોતાના જવ વી મેટ, ૩ ઈડિયટ્સ, બોડીગાર્ડ જેવી મોટી ફિલ્મોમાં શાનદાર કામ…

Entertainment
કરીના

કરીના કપૂર ખાન બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાં શામેલ છે અને તેઓ પોતાના જવ વી મેટ, ૩ ઈડિયટ્સ, બોડીગાર્ડ જેવી મોટી ફિલ્મોમાં શાનદાર કામ કરી ચુક્યા છે, જેનાથી તેઓને મોટી કામના મળી છે. જો કે કરીના કપૂર છેલ્લા કેટલાક દિવસોથી એક ફિલ્મમાં સીતાના રોલ માટે ફીસ વધારવાની માંગને લઈને ખુબ ચર્ચામાં છે.

આ પણ વાંચો :અક્ષય કુમારની માતાના નિધન પર PM મોદીએ મોકલ્યો શોક સંદેશ, અભિનેતાએ કહ્યું આવું….

એક રીપોર્ટ મુજબ, ફિલ્મમાં સીતાના રોલ માટે કરીનાએ ૧૨ કરોડ રૂપિયાની માંગ કરી હતી અને આ ડિમાંડ બાદ ફિલ્મ મેકર્સ પોતાના નિર્ણય માટે બીજીવાર વિચારી રહ્યા છે. આ સાથે સાથે બીજી બાજુ હવે સોશિયલ મીડિયા પર હવે કરીના કપૂર આ ડીમાંડ માટે ટ્રોલ થઇ રહ્યા છે.

https://www.instagram.com/reel/CTjq-iBIL6n/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો : મુનમુન દત્તા બાદ રાજ અનડકટે ઇન્સ્ટામાં પોસ્ટ કરી કહ્યું – આના લીધે મારા જીવન…

કરીના કપૂરે કર્યો આ ખુલાસો

આ જ રીતે હાલમાં જ કરીનાએ આ મામલે પોતાની ચુપ્પી તોડી હતી. એક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, હમણાં કેટલાક વર્ષો પહેલા કોઈ પણ પુરુષ અને મહિલાને એક ફિલ્મ માટે બરાબરની સેલેરી મળવા અંગે વાત કરતા ન હતા, પરંતુ હવે અમારામાંથી કેટલાક લોકો આ મામલે ખુલીને વાત કરી રહ્યા છે.

આ પણ વાંચો :બબીતાજી થયા ગુસ્સે, કહ્યુ- હવે હુ દેશની દિકરી કહેતા પણ શરમ અનુભવુ છું

આ ઉપરાંત તેઓએ કહ્યું કે, હું આ જણાવવા માંગું છે કે, મને શું જોવે છે અને મને લાગી રહ્યું છે કે, સન્માન મળવું જોઈએ. આ માંગ કરવા અંગે નથી, આ મહિલાઓ પ્રત્યે સન્માન અંગે છે અને મને લાગી રહ્યું છે કે, કેટલીક ચીજવસ્તુઓ બદલવી જોઈએ.

આ પણ વાંચો :જાણો કેમ, અકસ્માતમાં ઘાયલ થયેલા સાઈ ધરમ તેજ સામે નોંધાયો કેસ

આ પણ વાંચો :પાકિસ્તાનના સુપ્રસિદ્ધ કોમેડિયન ઉમર શરીફની તબિયત ગંભીર, પત્નીએ PMO ને કરી આ અપીલ