Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Cybercrime/ CID ક્રાઇમના વડાનું ટ્વિટર એકાઉન્ટ હેક, હેકરે બમણી કમાણી કરતી વેબસાઈટની આપી લાલચ

CID ક્રાઇમના વડાનું ટ્વિટર એકાઉન્ટ હેક, હેકરે બમણી કમાણી કરતી વેબસાઈટની આપી લાલચ

February 16, 2021February 16, 2021padma prajay
Gujarat Others

સાયબર માફિયા સામાન્ય જનતા સાથે તો છેતરપીડી કરતા જ હતા. પરંતુ હવે ગુજરાત પોલીસના ટોચના જવાનોને પણ બક્ષતા નથી. રાજકોટ રેન્જ આઇજી અને વડોદરા શહેર પોલીસ કમિશનરના નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બનાવ્યા બાદ હવે ચાર જ દિવસમાં સાયબરક્રોક્સે ગુજરાત સીઆઈડી ક્રાઈમના વડા ડીજીપી ટી એસ બિશટનું ટ્વિટર એકાઉન્ટ હેક કર્યું હતું.

  • ટી.એસ. બિસ્ટ છે CID ક્રાઇમના વડા
  • હેકર એકાઉન્ટ હેક કરી વેબસાઇટની લીંક મૂકી
  • લીંક દ્વારા બમણી કમાણી કરવાની આપી લાલચ

કોઈ સાયબર માફિયા દ્વારા તેમના એકાઉન્ટને હેક કરીને બમણી કમાણી કરવાની આપી લાલચ આપતી વેબસાઇટને બિશટના એકાઉન્ટમાંથી રીટ્વીટ કરી છે.  આ સાથે, એક સંદેશ મૂકવામાં આવ્યો હતો, જેમાં લખ્યું છે કે, “મારા પ્રશંસકો માટે મારી પાસે કંઈક વિશેષ છે. નીચેની બધી માહિતી છે.  (કોપી URL અને પેસ્ટ). ”સાયબર નિષ્ણાતો અને સી.આઈ.ડી. (ક્રાઇમ) ના સાયબર સેલ અને સિટી ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું હતું કે જો કોઈ વેબસાઇટ પર ક્લિક કરે છે, તો તેની સિસ્ટમ, લેપટોપ, ડેસ્કટોપ અથવા સેલફોનને હેક થઇ શકે છે. અને તેની મિરર ઈમેજ સાયબરક્રોક્સ તેમની સિસ્ટમ પર મેળવી શકેછે.

સીઆઈડી (ગુના) ના સાયબર સેલ અધિકારીએ જણાવ્યું હતું કે, આ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને બદમાશો લાખોમાં છેતરપિંડી કરી શકે છે. હેકર દ્વારા સંદેશ પણ આપવામાં આવ્યો છે કે, જો આ વેબસાઇટને યોગ્ય પ્રમોશન મળશે તો લોકોને તેમની આવક બમણી કરવાની તક મળશે અને તેઓ બીટકોઇન્સ પણ જીતી શકે છે.

Surat / ભાજપ MLA વિરુદ્ધ કાર્યકરોમાં રોષ, MLA પુર્ણેશ મોદીનો ભરબજારે લીધો ઉધડો

covid19 / મુખ્યમંત્રીએ જામનગરમાં સભા કરી હતી સંબોધિત, હાજર તમામ મંત્રીઓના કોરોના રીપોર્ટ આવ્યો….

ગુજરાત / ગોધરાકાંડના મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકની 19 વર્ષ બાદ ધરપકડ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…

Post navigation

અરવલ્લીમાં વસંત પંચમીની કરાઈ ઉજવણી, યાત્રાધામ શામળાજી મંદિરમાં વસંતઋતુના વધામણાં , કળશમાં ઘઉં અને આંબાનો મોર મૂકી વધામણા , ભગવાન શામળિયાને અબીલ-ગુલાલના રંગો કરાયા, હોળી સુધી શામળિયાને સફેદ વસ્ત્રો ધારણ કરાવશે , વસંતપંચમી નિમિત્તે શામળિયાના ભક્તોએ કર્યા દર્શન
અભિનેતા મિથુન ચક્રવર્તીને મળવા પહોંચ્યા RSS ચીફ ભાગવત, આવી અટકળો થઇ વેહતી

More Posts

સંબોધન/ કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવો રાજ્ય સરકાર સુસજ્જ છે : નીતિન પટેલ 

August 15, 2021August 15, 2021padma prajay

Rape Case/ રાજકોટમાં ડોક્ટરે પરિણીતા સાથે દુષ્કર્મ આચરતા ચકચાર

February 23, 2024Komal Patel

Valsad News/ વાહનચાલકો માટે સૌથી માઠા સમાચાર; આજ રાતથી આ નેશનલ હાઇ-વેના ટોલ ટેક્સમાં વધારો!

September 20, 2024Nikunj Patel
વડોદરા નજીક નેશનલ હાઇવે 48 પર કપુરાઇ ચાર રસ્તા પર એક ભયાનક અકસ્માત થયો

Vadodara News/ વડોદરાના NH-48 પર ભયાનક અકસ્માત, બાઇક ટ્રોલી નીચે આવતા બે લોકોના કરુણ મોત

December 10, 2025December 10, 2025Panara Mansi
Chhota Udepur

Chhota Udepur News/ છોટા ઉદેપુર LCBની મોટી કાર્યવાહી: ઘઉંના લોટના કોથળાની આડમાં 4,070 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

October 11, 2026Rahul Maurya
બકરી

કચ્છ/ જાણો એવા સ્થળ વિશે જ્યાં બકરી કહે છે કે કેવો અને કેટલો વરસાદ થશે

July 1, 2022Keyuri Atri

Mahesana News/ રાજ્યમાં વધુ એક કંપનીની રોકાણકારો સાથે છેતરપિંડી

December 13, 2024Nikunj Patel

Not Set/ શાળા અને કોલેજોમાં કેશલેશ સિસ્ટમ પરના રાજ્ય સરકારના પરિપત્ર અંગે શું વિચારે છે વિદ્યાર્થીઓ અને રાજ્યની જનતા, જુઓ

December 22, 2016mantavya

Not Set/ રાજકોટ તો રાજકોટ, હવે તો તાલુકા સ્થળ ગોંડલમાં પણ એક સાથે અધધધ 7 પોઝિટિવ કેસ

July 20, 2020foram patel

Ahmedabad News/ અમદાવાદમાં કોર્ટમાં વકીલને સાક્ષીએ લાફો માર્યો

November 18, 2024jani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy