VADODRA NEWS/ વડોદરાના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાના કેસમાં બે આરોપી ઝડપાયા

ક્રાઇમ બ્રાન્ચે દુમાડ ચોકડીથી કરી ધરપકડ

Top Stories Gujarat Vadodara

Vadodra News : વડોદરાના ચકચારભર્યા પર્વ કોર્પોરેટર તપન પરમારના હત્યા કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. હત્યા બાદ બન્ને આરોપી ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાંચે માહિતીને આદારે બન્ને આરોપીને દુમાડ ચોકડીથી ઝડપી લીધા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં સાબિર ઉર્ફે દૂધવાલા અને અમજદ પઠાણનો સમાવેશ થાય છે.

આ કેસમાં અત્યારસુધીમાં પોલીસે કુલ નવ આરોપીની ધરપકડ કરી છે. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. જોકે હજી એક આરોપી પોલીસ પકડથી દૂર છે. જેને પોલીસ શોધી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃએપોલો હેલ્થ યુનિ.ના 70થી વધુ વિદ્યાર્થીઓ બન્યા ફૂડ પોઇઝનિંગનો ભોગ

આ પણ વાંચોઃસ્ટર્લિંગ હોસ્પિટલ વિરુદ્ધ 11 દર્દીઓએ ક્રાઈમ બ્રાન્ચમાં નોધાવી ફરિયાદ

આ પણ વાંચોઃઅમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને ઓડાએ નોટિસ ફટકારી છે.