Not Set/ અકસ્માતના બે બનાવમાં બે વ્યક્તિના મોત,બાઇક ચાલકનું અજાણ્યા વાહનની ટકકરે મોત

મહેસાણા, મહેસાણામાં અકસ્માતના બે બનાવે બનતાં બે વ્યકિતના મોત નિપજયા હતા.જેમાં શિવાલા સર્કલ નજીક બાઇક ચાલકનું અજાણ્યા વાહનની ટકકરે મોત નિપજયું હતું.જયારે વાઈડ એન્ગલ સિનેમા નજીક અજાણ્યા વાહનની ટકકરે રાહદારીનું કરૂણ મોત થયું હતું.આ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Gujarat Others Videos

મહેસાણા,

મહેસાણામાં અકસ્માતના બે બનાવે બનતાં બે વ્યકિતના મોત નિપજયા હતા.જેમાં શિવાલા સર્કલ નજીક બાઇક ચાલકનું અજાણ્યા વાહનની ટકકરે મોત નિપજયું હતું.જયારે વાઈડ એન્ગલ સિનેમા નજીક અજાણ્યા વાહનની ટકકરે રાહદારીનું કરૂણ મોત થયું હતું.આ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.