Viral Video/ બે યુવતીઓએ જાહેર રસ્તાને બનાવ્યુ યુદ્ધનું મેદાન, વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ

સોશિયલ મિડીયાના માધ્યમથી લોકો અવારનવાર વિડીયો પોસ્ટ કરતા હોય છે અને તે પોસ્ટ વાયરલ પણ થઇ જતી હોય છે. વિડીયોમાં ડાન્સ કે ઝગડાના વિડીયો વધારે જોવા મળે છે.

Videos Trending
Cricket Tutorials YouTube Thumbnail 7 5 બે યુવતીઓએ જાહેર રસ્તાને બનાવ્યુ યુદ્ધનું મેદાન, વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ

સોશિયલ મિડીયાના માધ્યમથી લોકો અવારનવાર વિડીયો પોસ્ટ કરતા હોય છે અને તે પોસ્ટ વાયરલ પણ થઇ જતી હોય છે. વિડીયોમાં ડાન્સ કે ઝગડાના વિડીયો વધારે જોવા મળે છે. ત્યારે કેટલાક વિડીયો એવા પણ વાયરલ થતા હોય છે જેમાં કપલ અશ્લિલ હરકત કરતા પણ જોવા મળ છે. પરંતુ એક વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ છે. જેમાં બે યુવતીઓ રસ્તાને WWE નો અખાડો બનાવી દીધો છે. આ વિડીયો સોશિયલ મિડીયામાં આગની જેમ ફેલાઇ રહ્યો છે. વિડીયો જોયા પછી યુઝર્સ ઘણા પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. આવો જાણીયે આ વિડીયો વિશે.

સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં બે યુવતીઓ એક બીજા સાથે ઝગડો કરી રહી છે. વિડીયોમાં જોઇ શકાય છે કે પહેલા આ બંન્ને યુવતીઓ એક બીજા સાથે બબાલ કરે છે અને ત્યાર બાદ બંન્ને્ વચ્ચે હાથચાલકી શરૂ થાય છે. આ બંન્ને યુવતીઓ એક બીજાના વાળ ખેંચીને ઝગડો કરતી જોવા મળે છે. આ દરમિયાન રસ્તા પર ઉભા લોકો પણ જોઇ રહ્યા છે પરંતુ તેમને છોડાવવા કોઇ આવતુ નથી. બંન્ને યુવતીઓના વિવાદમાં કોણ સારો ડાન્સ કરે છે આ બાબતને લઇને ઝગડો થયો હતો.

આ વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યુ છે કે ‘ અરે મતદાન કરાવી દેવુ હતુ , આમા ઝગડો કરવાની શું જરૂર હતી’. ત્યારે બીજા યુઝર્સે કોમેન્ટમાં લખ્યુ કે ‘ ઉખાડી કાઢો એક બીજાના બાલ, ઉચકી ઉચકીને ફેકો અને મારો ‘. બધા યુઝર્સની અલગ અલગ કોમેન્ટ આવી રહી છે. આ વિડીયોને અત્યાર સુધી 180 હજાર વ્યુ મળ્યા છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: