OMG!/ મહિલાએ મિત્રના લગ્નમાં ખર્ચ્યા 4 લાખ રૂપિયા, પતિએ મિત્રતા તોડાવવા કર્યું આવું

ક્યારે કોઇ નજીકના લોકોના લગ્નમાં જવાનુ થાય ત્યારે કપડાથી લઇને સોનું ચાંદી અને આવવા જવાના ખર્ચમાં આપણે પાણીની જેમ રૂપિયા વહાવી દેતા હોય છે. અને ક્યારેક તો એટલો બધો લગ્નમાં ખર્ચો કરી દેતા હોય છે

Trending Ajab Gajab News
Cricket Tutorials YouTube Thumbnail 33 મહિલાએ મિત્રના લગ્નમાં ખર્ચ્યા 4 લાખ રૂપિયા, પતિએ મિત્રતા તોડાવવા કર્યું આવું

ક્યારે કોઇ નજીકના લોકોના લગ્નમાં જવાનુ થાય ત્યારે કપડાથી લઇને સોનું ચાંદી અને આવવા જવાના ખર્ચમાં આપણે પાણીની જેમ રૂપિયા વહાવી દેતા હોય છે. અને ક્યારેક તો એટલો બધો લગ્નમાં ખર્ચો કરી દેતા હોય છે કે તેની મજા જ બગડી જાય. યુનાઇટેડ સ્ટેટ્સના એક ડોક્ટર લગ્નમાં થતા ફાલતુ ખર્ચને લઇને સોશિયલ મીડિયામાં નવી ચર્ચા શરૂ કરી છે. એક્સ પર શ્રવણ પનુગાંતીએ લખ્યુ છે કે તેની પત્નીની મિત્રના લગ્નમાં લગભગ 5,000 ડોરલ એટલે કે 4.18 લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો. જણાવ્યુ કે તેમની પત્ની તેની મિત્રના લગ્નમાં બ્રાઇડમેડ બનવાની છે. કોમેન્ટ સેક્શનમાં ડોક્ટરે સાહેબે લખ્યુ છે કે પોસ્ટ કરવાનો તેમનો ઉદ્દશ્ય એ છે કે લગ્ન પહેલા તેની પત્નીની મિત્રતા તુટી જાય અને તેને લગ્નમાં ના બોલાવ્યા તો?

તેમના એક્સ પોસ્ટ પર ડોક્ટરે વિગતમાં જણાવ્યુ કે ‘ મિત્રની ડેસ્ટિનેશન વેડિંગમાં તેની પત્ની બ્રાઇડમેડ છે. બેચલરેટ પાર્ટીમાં સામેલ થવા માટે 2 હજાર ડોલર, બ્રાઇડલ શોવર માટે 1500 ડોલર, ડ્રેસ માટે લગભગ સો અને લગ્ન માટે પરિવારના તરફથી લગભગ 5 હજાર ડોલર ખર્ચ કરી રહ્યો છું. ડોક્ટરે આગળ જણાવતા કહ્યુ કે ‘ આપણા મિત્રની સાથે કરવાનું ભયાનક કામ, એ વાસ્તવમાં આપણા સૌથી ખરાબ દુશ્મન સાથે કરવું જોઇએ.

લોકોએ આપી આવી સલાહ

ડોક્ટર પાનુગાંતીએ બુધવારે પોસ્ટ શેર કરી હતી. ત્યારથી પોસ્ટને 6.6 મિલિયનથી વધારે લોકોએ જોઈ છે. આ પોસ્ટ પર એક્સ યુઝર્સે સારી પ્રતિક્રિયા આપી છે. કેટલાક યુઝર્સે તેને સલાહ આપી છે કે આવા લગ્નના આમંત્રણને આસાનીથી અસ્વીકાર કરી દઇએ છે.
એેક યુઝર્સે કોમેન્ટમાં લખ્યુ છે કે ‘ આ થોડુ વધારે થઇ રહ્યુ છે. સમ્માન પૂર્વક આસ્વીકાર કરી દેવાનું ‘ જ્યારે બીજા યુઝર્સે મજાકમાં લખ્યુ છે કે ‘ મને સારુ લાગ્યુ કે તમે આ પોસ્ટ કરી ‘ આ બાબતે પાનુગાંતીએ લખ્યુ કે ‘વાયલર થઇ જવુ અને વગર આમંત્રણે ગાયબ થઇ જવું એ મારી યોજનાનો ભાગ છે.’ એક યુઝર્સે આ પોસ્ટ પર કોમેન્ટ કરી કે ‘ હું બધી રીતે મારી જાત પર જ ખર્ચ કરીશ. એવું લાગી રહ્યુ છે કે બીજાના લગ્નમાં ખર્ચ કરવા માટે ખૂબ જ પૈસા છે. પરંતુ આ આપણા ઉપર જ હોય છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીગબોસ 17ના આ કપના બ્રેકઅપની ચર્ચા, ઇન્સ્ટાગ્રામ દ્વારા મળ્યા સંકેત

આ પણ વાંચો:સલમાન ખાનના ઘરે પહોંચ્યા એકનાથ શિંદે, મીટિંગ દરમિયાન સલીમ ખાન પણ રહ્યા હાજર

આ પણ વાંચો:ઇજાગ્રસ્ત ચહેરો, સૂજી ગયેલી આંખો અને લોહીથી લથપથ… પ્રિયંકા ચોપરાને શું થયું?