Not Set/ અમેરિકામાં ટ્રક અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, બે ભારતીય વિદ્યાર્થીઓનાં મોત

અમેરિકાના ટેનેસી રાજ્યના સાઉથ નેશવિલમાં એક મોટો માર્ગ અકસ્માત થયાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ માર્ગ અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીઓનું મોત નીપજ્યાં છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જુડી સ્ટેનલી (23) અને વૈભવ ગોપીસેટ્ટી (26) ટેનેસી સ્ટેટ યુનિવર્સિટીના સ્નાતક વિદ્યાર્થીઓ હતા અને કોલેજ ઓફ એગ્રિકલ્ચરમાંથી ફૂડ સાયન્સનો અભ્યાસ કરતા હતા. ભારતમાં તેમના અંતિમ સંસ્કાર માટે ભંડોળ […]

World
nalini 7 અમેરિકામાં ટ્રક અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, બે ભારતીય વિદ્યાર્થીઓનાં મોત

અમેરિકાના ટેનેસી રાજ્યના સાઉથ નેશવિલમાં એક મોટો માર્ગ અકસ્માત થયાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ માર્ગ અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીઓનું મોત નીપજ્યાં છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જુડી સ્ટેનલી (23) અને વૈભવ ગોપીસેટ્ટી (26) ટેનેસી સ્ટેટ યુનિવર્સિટીના સ્નાતક વિદ્યાર્થીઓ હતા અને કોલેજ ઓફ એગ્રિકલ્ચરમાંથી ફૂડ સાયન્સનો અભ્યાસ કરતા હતા. ભારતમાં તેમના અંતિમ સંસ્કાર માટે ભંડોળ પૂરું પાડવા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ $ 42,000 થી વધુ એકત્ર કર્યા છે.

सांकेतिक तस्वीर

સ્થાનિક પોલીસ અનુસાર, એવું લાગે છે કે સ્ટેનલી અને ગોપીસેટ્ટી 28 નવેમ્બરની રાત્રે હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ પામ્યા હતા. મેટ્રો નેશવિલે પોલીસ વિભાગે રવિવારે અહેવાલ આપ્યો છે કે અકસ્માતમાં સામેલ ટ્રકના માલિક ડેવિડ ટોરેસ (26) એ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે.

Image result for accident logo

પોલીસે કહ્યું, “ટોરેસે પ્રશ્નોના જવાબ આપ્યા નથી. અધિકારીઓએ ડીએનએ નમૂના લીધા છે. તપાસ ચાલી રહી છે. ‘ પોલીસના જણાવ્યા અનુસાર ટોરેસની ટ્રકે એક કારને ટક્કર મારી હતી જેમાં બંને ભારતીય વિદ્યાર્થીઓ સવાર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.