ભાવનગર/ ભાવનગરના સિહોરમાં બોઇલર ફાટતા બે મજૂરનાં મોત

ભાવનગર જીલ્લામાં સિહોરમાં ધાંધળી વેગા અલૌયસ નામની સ્ટીલ ફેક્ટરીમાં બોઈલર………

Gujarat

Bhavnagar News: સિહોરમાં બોઈલર ફાટતા બે મજૂરોના મોત નિપજ્યા છે. ધાંધળી વેગા અલૌયસ નામની સ્ટીલ ફેક્ટરીમાં ત્રણ પરપ્રાંતિય મજૂરો ગંભીર રીતે દાઝ્યા હતા બાદમાં હોસ્પિટલમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે સારવાર દરમિયાન બે મજૂરોના મોત થયા છે.

ભાવનગર જીલ્લામાં સિહોરમાં ધાંધળી વેગા અલૌયસ નામની સ્ટીલ ફેક્ટરીમાં બોઈલર ફાટી નીકળ્યું હતું. બોઈલર ફાટતાં ત્રણ પરપ્રાંતિય મજૂરો ગંભીર રીતે દાઝ્યા હતા. ઈજાગ્રસ્તોને સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે ઈજાગ્રસ્તોના મોત નિપજ્યા છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતની કોર્ટે 96 વર્ષના વૃદ્ધને 35 વર્ષ જૂના કેસમાં સંભળાવી એવી સજા કે તમે જાણીને….

આ પણ વાંચો:ડીસામાં વીજ કરંટથી કિશોરનું મોત

આ પણ વાંચો:લાઇસન્સ વિના કામ કરતા વેપારીઓ સામે BIS ની મોટી કાર્યવાહી, દરોડા પાડીને માલ કર્યો જપ્ત