Ahmedabad News : રાજ્યમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની છે. નવી મહાનગરપાલિકાઓ સહિત 15 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઓબીસી અનામતના 27 ટકાનો અમલ કરવામાં આવ્યો છે. જે મુજબ બેઠકોની ફાળવણીની યાદી બહાર પાડવામાં આવી છે.

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં બેઠકોની ફાળવણીની યાદી સામે આવી છે. 192 બેઠકો પર 50 ટકા અનામત મુજબ 96 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. સામાન્ય વર્ગ માટે 59 અને 133 બેઠકો અનામત રાખવામાં આવી છે જેમાં અનુસૂચિત જાતિ માટે 20, પછાત વર્ગ માટે 52 અને અનુસૂચિત આદિજાતિ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.
થરાદ નગરપાલિકા
http://2002_1_20251028160311.pdf https://share.google/dpHnWGHsfcrTAxjDh
જામનગર મહાનગરપાલિકા
http://2001_1_20251028161927.pdf https://share.google/GYVV02qDinPbjjpC5
અમદાવાદ મહાનગરપાલિકા
http://2000_1_20251028162342.pdf https://share.google/zBF1rDgHx01nqKBjk
રાજકોટ મહાનગરપાલિકા
http://1999_1_20251028162622.pdf https://share.google/one75kDGYpMtHlSlB
વડોદરા મહાનગરપાલિકા
http://998_1_20251028154653.pdf https://share.google/mBi7MXDubgvE336UY
સુરત મહાનગરપાલિકા
http://1997_1_20251028153530.pdf https://share.google/D0GUdtpw8H6mB6cb9
ભાવનગર મહાનગરપાલિકા
http://1996_1_20251028153723.pdf https://share.google/iTvCVGoNBL9qfGjs1
પોરબંદર મહાનગરપાલિકા
http://1993_1_Porbandar MNP Namuno 8.pdf https://share.google/O3Ta35WgQZ1zacJ6X
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા
http://1994_1_20251004184146.pdf https://share.google/mrpCgHVpJ6HlaERcB
નડિયાદ મહાનગરપાલિકા
http://Loading PDF… https://share.google/kmWsb5k9UWQ8Z1wVw
કરમસદ આણંદ મહાનગરપાલિકા
http://1991_1_20251004134730.pdf https://share.google/UKSCv2a50sLatsZhB
ગાંધીધામ મહાનગરપાલિકા
http://1990_1_20251003172950.pdf https://share.google/jJEn6CRv0AsbqNXxF
રાજ્યમાં જૂની 6 મહાનગરકપાલિકાઓ અને નવી 9 મહાનગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાય તેવી શક્યતા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 ટકા OBC અનામતનો અમલ કરાયા બાદ જૂનાગઢ પછી હવે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ,જામનગર અને ભાવનગર મહાનગરપાલિકા ઉપરાંત નવી બનેલી મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 6 મહાનગરપાલિકાઓની વોર્ડ વાઈઝ અનામત અને જનરલ બેઠકોનું માળખું જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદ મહાનગરપાલિકામાં 52 બેઠકો OBC માટે અનામત
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં બેઠકોની ફાળવણીની યાદી સામે આવી છે. 192 બેઠકો પર 33 ટકા અનામત મુજબ 96 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. સામાન્ય વર્ગ માટે 59 અને 133 બેઠકો અનામત રાખવામાં આવી છે જેમાં અનુસૂચિત જાતિ માટે 20, પછાત વર્ગ માટે 52 અને અનુસૂચિત આદિજાતિ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ અમદાવાદ શહેરની 2011ની વસતિ ગણતરી મુજબ કૂલ વસતિ 5664062 છે. શહેરમાં કૂલ 48 વોર્ડ આવેલા છે જેમાં પ્રતિ વોર્ડ દિઠ સરેરાશ વસતિ 1,18,001 છે. જેમાં સરેરાશ વસતિના 10 ટકા વધારા મુજબ ગણતરી કરીએ તો 1,29,801 અને સરેરાશ વસતિના 10 ટકા ઘટ મુજબ 1,06,201 થાય છે.
આગામી સમયમાં નવી-જૂની 15 મનપાની ચૂંટણી યોજાશે
ગુજરાતમાં આગામી સમયમાં જૂની 6 અને નવી 9 મળી કૂલ 15 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાશે. જો SIRના અમલ બાદ ચૂંટણી યોજવામાં આવે તો પાછી ઠેલાઈ શકે છે. અન્યથા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. જે મહાનગરપાલિકાની આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે તેની યાદી નીચે મુજબ છે.
આ પણ વાંચો: જૂનાગઢના ખેડૂતોને નુકસાન ભરપાઈ કરી આપોઃ સાંસદની માંગ
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી ખેડૂત આંદોલન સળગશે, ખેડૂતો કડદા પ્રથા બંધ કરવાની માંગ સાથે ફરી રસ્તા પર ઉતરશે
આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ: અમરેલી-વેરાવળમાં ખેડૂતોની ચિંતા વધી, ઘોઘા બંદર પર 3 નંબરનું સિગ્નલ
