બનાસકાંઠા/ ડીસામાં વીજ કરંટથી કિશોરનું મોત

મળતી માહિતી મુજબ બનાસકાંઠા જીલ્લામાં ડીસા તાલુકામાં રાજપુર વિસ્તારમાં જુનાડીસાના ઢાળવાસ પાસે રહેતા નલિનભાઈ માળીનો 12 વર્ષનો દીકરો નૈતિક માળી ગઈકાલે સાંજે રમતો હતો…….

Gujarat
Beginners guide to 2024 04 02T144848.041 ડીસામાં વીજ કરંટથી કિશોરનું મોત

Banaskantha News: ડીસામાં વીજ કરંટથી એક કિશોરનું મોત થવાની ઘટના સામે આવી છે. 12 વર્ષીય કિશોરનું ખેતરમાં ઝટકા મશીનમાં વીજ કરંટ લાગતા કિશોરનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાયો છે.

મળતી માહિતી મુજબ બનાસકાંઠા જીલ્લામાં ડીસા તાલુકામાં રાજપુર વિસ્તારમાં જુનાડીસાના ઢાળવાસ પાસે રહેતા નલિનભાઈ માળીનો 12 વર્ષનો દીકરો નૈતિક માળી ગઈકાલે સાંજે રમતો હતો. જોકે, તે સમયે ખેતરની ફરતે તાર અડી જતાં ફેન્સિંગ તારમાં વીજકરંટ ચાલુ કરેલો હતો.

 કરંટ લાગતા કિશોરનો જમણો હાથ ઝટકાથી દાઝી ગયો હતો, પરિણામે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં હાજર તબીબે નૈતિકનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. કિશોરનું કમકમાટીભર્યું મોત થતાં પરિવારે વ્હાલસોયા પુત્રને ગુમાવ્યો છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતની કોર્ટે 96 વર્ષના વૃદ્ધને 35 વર્ષ જૂના કેસમાં સંભળાવી એવી સજા કે તમે જાણીને….

આ પણ વાંચો:લાઇસન્સ વિના કામ કરતા વેપારીઓ સામે BIS ની મોટી કાર્યવાહી, દરોડા પાડીને માલ કર્યો જપ્ત

આ પણ વાંચો:સૌરાષ્ટ્રની જનતાને મોંઘવારીનો વધુ એક ડોઝ, ખાનગી શાળાઓએ નવા વર્ષની ફીમાં કર્યો તોતિંગ વધારો