Abdasa/ આ બેઠકમાં આટલા ઉમેદવારોએ નોધાવી ઉમેદવારી…

ગુજરાત વિધાનસભામાં ૧ નંબરની બેઠક અબડાસા બેઠક ઉપર હાલમાં પેટા ચૂંટણીની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અબડાસા વિધાનસભા ની પેટાચૂંટણીનો પ્રચાર પુર જોશમાં છે.આ બેઠક ઉપર કુલ 32 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.

Top Stories Gujarat Others
અબડાસા આ બેઠકમાં આટલા ઉમેદવારોએ નોધાવી ઉમેદવારી...

ગુજરાત વિધાનસભામાં ૧ નંબરની બેઠક અબડાસા બેઠક ઉપર હાલમાં પેટા ચૂંટણીની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અબડાસા વિધાનસભા ની પેટાચૂંટણીનો પ્રચાર પુર જોશમાં છે.આ બેઠક ઉપર કુલ 32 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.

ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત સમાજવાદી પાર્ટી,બહુજન મુક્તિ પાર્ટી,બહુજન મહા પાર્ટીના ઉમેદવારો મેદાને આવ્યા છે. જેમાં 25 ઉમેદવારો દ્વારા  ફોર્મ ભરવામાં આવ્યા છે. 19 અપક્ષ ઉમેદવારોએ પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. તો 11 જેટલા લઘુમતી ઉમેદવારો પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. આ બેઠક પર મુસ્લિમ અને દલિત મતદારોનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. આ બેઠકો ઇતિહાસ પણ રસપ્રદ છે.  આ બેઠક ઉઅપર કયારેય પણ ભૂતકાળમાં કોઈપણ રીપીટ થયેલ ઉમેદવાર જીતી શક્યો નથી. હવે આ બેઠક કોના ફાળે જશે તે જોવાનું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો  “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.