સુરત/ સચિન GIDCમાં બીજા માળેથી બે શ્રમિકો પટકાયા, એકનું મોત, એક ગંભીર

સુરતના સચિન GIDCમાં  ગમખ્વાર ઘટના બનવા પામી છે.કલરકામ કરી રહેલા 2 શ્રમિક બીજા માળેથી નીચે પટકાયા હતા.

Top Stories Gujarat Surat
  • સુરતના સચિન GIDCમાં બની ગમખ્વાર ઘટના
  • કલરકામ કરી રહેલા 2 શ્રમિક બીજા માળેથી નીચે પટકાયા
  • 21 વર્ષીય શ્રમિક સીરિશ ભમાનીનું સારવાર દરમિયાન મોત
  • જયારે સારવાર લઇ રહેલ અન્ય એક શ્રમિકની હાલત ગંભીર

Surat News: સુરતના સચિન GIDCમાં  ગમખ્વાર ઘટના બનવા પામી છે.કલરકામ કરી રહેલા 2 શ્રમિક બીજા માળેથી નીચે પટકાયા હતા.સારવાર અર્થે શ્રમિકોને હોસ્પટલ ખસેડવામાં આવ્યા હતા.જેમાં 21 વર્ષીય શ્રમિક સીરિશ ભમાનીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.જયારે સારવાર લઇ રહેલ અન્ય એક શ્રમિકની હાલત ગંભીર જણાઈ રહી છે.શ્રમિકનું મોત થતા સાઈટનો કોન્ટ્રાક્ટર ભાગી છૂટયો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

21 વર્ષીય શિરીષ ભમાણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. કામ કરતા ત્રીજા માલથી પટકાયેલા બે શ્રમિકો પૈકી એક શ્રમિકની હાલત ગંભીર છે. અકસ્માતની ઘટના બાદ કામદારોની પડખે ઉભા રહેવાના સ્થાને કોન્ટ્રાકટર તેના શ્રમિકોને બદતર હાલતમાં છોડી ફરાર થઇ ગયો હતો. શ્રમિકનું મોત થતા કોન્ટ્રાક્ટર તેને છોડી ભાગી ગયો છે. બનાવની જાણ પોલીસને થતા સુરત પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ સાથે જશે વિદેશ પ્રવાસે, આ છે કારણ

આ પણ વાંચો:સુરતમાં હોર્ન મારી ટર્ન લેવા કહેતાં બે યુવકે ઢોર માર મારતા થયું મોત

આ પણ વાંચો:ભાજપ મહિલા નેતા મધુબેન જોશીની ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળી અંતિમયાત્રા

આ પણ વાંચો:જામનગર-દ્વારકા હાઈવે પર કારચાલકે પદયાત્રીઓને અડફેટે લેતા મોત નિપજયા