Not Set/ U-19 વલ્ડૅકપ ભારતે બાંગ્લાદેશને હરાવ્યું, સેમિ-ફાઇનલમાં પાકિસ્તાન સામે થશે ટક્કર

ક્વાર્સ્ટટાઉન ખાતે રમાયેલી અંડર -19 ક્રિકેટ વલ્ડૅકપ કોર્ટર-ફાઈનલ ટીમ ઇન્ડિયાએ 131 રનથી બાંગ્લાદેશને હરાવીને સેમિ-ફાઇનલમાં  પ્રવેશ કરયો છે. સેમિ-ફાઈનલમાં ટક્કર ભારતની 30 જાન્યુઆરીએ પાકિસ્તાન સામે થશે. સાતમી વખત ભારત અંડર -19 ક્રિકેટ વિલ્ડૅકપના સેમિ-ફાઇનલમાં પહોંચ્યું છે. અત્યાર સુધીમાં, ભારતે પાંચ સેમિફાઇનલ્સ જીતી છે, જ્યારે 1માં તેમને હારનો સામનો કરવો પડ્યો છે. સૌથી વઘારે સેમિફાઈનલમાં અત્યાર […]

Sports
Shubhamgillindia U-19 વલ્ડૅકપ ભારતે બાંગ્લાદેશને હરાવ્યું, સેમિ-ફાઇનલમાં પાકિસ્તાન સામે થશે ટક્કર

ક્વાર્સ્ટટાઉન ખાતે રમાયેલી અંડર -19 ક્રિકેટ વલ્ડૅકપ કોર્ટર-ફાઈનલ ટીમ ઇન્ડિયાએ 131 રનથી બાંગ્લાદેશને હરાવીને સેમિ-ફાઇનલમાં  પ્રવેશ કરયો છે. સેમિ-ફાઈનલમાં ટક્કર ભારતની 30 જાન્યુઆરીએ પાકિસ્તાન સામે થશે.

સાતમી વખત ભારત અંડર -19 ક્રિકેટ વિલ્ડૅકપના સેમિ-ફાઇનલમાં પહોંચ્યું છે. અત્યાર સુધીમાં, ભારતે પાંચ સેમિફાઇનલ્સ જીતી છે, જ્યારે 1માં તેમને હારનો સામનો કરવો પડ્યો છે.

સૌથી વઘારે સેમિફાઈનલમાં અત્યાર સુઘી પોહચવાવાળી ટીમ ,

1) પાકિસ્તાન -8 (જીત 5 ,અને 2વાર હાર)

2) ઓસ્ટ્રેલિયા-8 (જીત 4, અને 3 વાર હાર)

3)  ભારત -7 (જીત 5 અને 1 વાર હાર)

ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય કેપ્ટન પૃથ્વીશોએ ટૉસ જીતી પ્રથમ બેટિંગ કરવાનું નક્કી કર્યું. પરંતુ ટીમ ઇન્ડિયાને 16 રનના સ્કોર પર મંજૉત કાલરાના રૂપમાં પ્રથમ વિકેટ પડી એ પછી, કેપ્ટન પૃથ્વી શો, શુભમંદ ગિલ સાથે, બીજા વિકેટ માટે 86 રનની મહત્વની ભાગીદારી કરી હતી.

अंडर 19 वर्ल्डकप : भारत की बांग्लादेश पर शानदार जीत, सेमीफाइनल में पाकिस्तान से होगा मुकाबला

કેપ્ટન શો કાઝીએ ટીમમાં માટે 40 રનનુ યોગદાન આપ્યુ હતુ. ત્યાર બાદ શુભમંદ ગિલે બોલની નીચે આવવા ન દીધો હતો. તેણે અડધી સદી પૂરી કરી અને ટીમના સ્કોરબોડૅને આગળ ચાલુ રાખ્યો હતો.

77ff26cc9e076279d9c2537e4fa6e0b4 U-19 વલ્ડૅકપ ભારતે બાંગ્લાદેશને હરાવ્યું, સેમિ-ફાઇનલમાં પાકિસ્તાન સામે થશે ટક્કર

શુભમ ને વલડૅકપમાં તેનુ સારુ પ્રદર્શન આપ્યુ હતુ તેણે 94 બોલમાં 9 ચોક્કા સાથે મહત્વપૂર્ણ 86 રન બનાવ્યા. ત્યારબાદ હાર્વિક દેસાઈ (34 રન) અને અભિષેક શર્મા (50 રન )એ અડધી સદી ફટકારી અને સન્માન જનક સ્કોર આપ્યો હતો. ભારતીય ટીમએ 50 ઓવરમાં 265 રન બનાવ્યા હતા.

266 રનનો પીછો કરતા બાગ્લાદેશની ટીમે શરૂઆતથીજ ભારતીય બોલૅસનો પીછો કરવવાનું શરૂ કરી દીધુ હતુ. કોઈપણ હાલતમા બાગ્લાદેશ ટીમના બેટ્રસમેનો ગેમમાં પાછા આવી ન શકયા હતા

શરૂઆતથી જ શિવમ માવી એ ઓપનર મોહમ્મ્દ નઈમને 12 રનમાં આઉટ કરી બાંગલાદેશની મુશકેલી વઘારી દીધી હતી. ત્યારબાદ પિનકશાહ 43 રન અને સેફ હસન 12રન ટીમને સભલવાની કોશિશ કરી પરતુ ભારતીય બોલરોની લાઈનલેન્થ સામે એમની કોશિશ ફેલગઈ.

આપણે જણાવી દઈએ કે ભારતની જીતથી સેમિફાઈનલમાં રમી રહેલી ચાર ટીમોની ચિત્ર હવે સ્પષ્ટ બન્યું છે. ઓસ્ટ્રેલિયા અને સેમિ-ફાઈનલમાં અફઘાનિસ્તાન અથડામણમાં રહેશે. બીજા મેચમાં, ભારત અને પાકિસ્તાન ટીમો ટાઇટલના આગળના તબક્કામાં અથડાશે. સેમિ-ફાઈનલમાં ભારત અને પાકિસતાનની ટક્ક્રર ગયા મંગળવારે એટલે 30 જાન્યુઆરી એ મેચ મેદાનમાં જેવા મળશે.