UK/ UKમાં કોરોનાની નોનસ્ટોપ તબાહી, 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1820ના મોત, 24 કલાકમાં 39 હજાર નવા કેસ, મેક્સિકોમાં પણ કોરોનાનું તાંડવ, 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1584 મોત, સ્પેનમાં 24 કલાકમાં 41,500 નવા કેસ

Breaking News