Not Set/ UN ની કારમાં કપલનો સેક્સ માણતો વીડિયો વાયરલ, મહાસચિવે ઘટનાની કરી નિંદા

ઇઝરાઇલનાં તેલ અવીવમાં યુ.એન.ની ગાડીમાં એક કપલનો સેક્સ સંબંધ બાંધતો હોવાનો વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના અંગેની માહિતી મળ્યા બાદ સંયુક્ત રાષ્ટ્રએ તેની તપાસ શરૂ કરી છે. વળી યુએનનાં મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ આ ઘટનાની નિંદા કરી છે. હજી સુધી તેની પુષ્ટિ થઈ નથી કે કારમાં સેક્સ માણનાર વ્યક્તિ યુએનનો […]

World
3eda6a17046a3360e035309b2f76304c UN ની કારમાં કપલનો સેક્સ માણતો વીડિયો વાયરલ, મહાસચિવે ઘટનાની કરી નિંદા

ઇઝરાઇલનાં તેલ અવીવમાં યુ.એન.ની ગાડીમાં એક કપલનો સેક્સ સંબંધ બાંધતો હોવાનો વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના અંગેની માહિતી મળ્યા બાદ સંયુક્ત રાષ્ટ્રએ તેની તપાસ શરૂ કરી છે.

વળી યુએનનાં મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ આ ઘટનાની નિંદા કરી છે. હજી સુધી તેની પુષ્ટિ થઈ નથી કે કારમાં સેક્સ માણનાર વ્યક્તિ યુએનનો અધિકારી છે કે નહીં. વાયરલ વીડિયોમાં લાલ રંગની ડ્રેસ પહેરેલી મહિલા યુનાઈટેડ નેશન્સની કારની વચ્ચેની સીટ પર એક પુરુષ સાથે સેક્સ કરતી જોવા મળી રહી છે. ક્લિપમાં બીજો એક માણસ આગળની સીટ પર બેઠો જોવા મળી રહ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે કારની પ્લેટ યુનાઇટેડ નેશન્સ ટ્રસ સુપરવિઝન ઓર્ગેનાઇઝેશન (યુએનટીએસઓ) ની છે.