Not Set/ ઉના/ ‘ક્યાર’નો કહેર, બે મકાન ધરાસાઈ

અરબી સમુદ્રમાં સર્જાયેલા ક્યાર વાવાઝોડા ને લઈને અરબી સમુદ્રમાં હજુ પણ કરંટ યથાવત છે. દિવાળી બાદથી ક્યાર વાવાઝોડાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. રાજપરા બંદરે પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થતા દરિયાનું પાણી મકાનોમાં ઘુસ્યા હતા. મોજાની ભારે થપાટો થી 2 મકાન ધરાશાયી થયા હતા. જેને લઈને બીજા પણ મકાનો ને નુકશાન થયુ છે. તો આ […]

Gujarat Others
ઉના ઉના/ ‘ક્યાર’નો કહેર, બે મકાન ધરાસાઈ

અરબી સમુદ્રમાં સર્જાયેલા ક્યાર વાવાઝોડા ને લઈને અરબી સમુદ્રમાં હજુ પણ કરંટ યથાવત છે. દિવાળી બાદથી ક્યાર વાવાઝોડાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. રાજપરા બંદરે પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થતા દરિયાનું પાણી મકાનોમાં ઘુસ્યા હતા. મોજાની ભારે થપાટો થી 2 મકાન ધરાશાયી થયા હતા. જેને લઈને બીજા પણ મકાનો ને નુકશાન થયુ છે.

તો આ વચ્ચે હવામાન વિભાગે આગામી 4 દિવસ વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. અરબી સમુદ્રમાં હજુ પણ કરંટ યથાવત છે. પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થતા દરિયાનું પાણી મકાનોમાં ઘુસ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.