Not Set/ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર 2 દિવસના ગુજરાત પ્રવાસે, જાણો શું કહ્યું પત્રકાર પરિષદમાં ….

મહાત્મા મંદિર ખાતે સમિટનું આયોજન COP સમિટ ના ઉદ્ઘાટન માટે ગુજરાત પ્રવાસે યુએન અને ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહી છે સમિટ યુએન ના 130 સભ્ય દેશોના ડેલીગેશન રહેશે હાજર આવતીકાલે પ્રધાનમંત્રી મોદી વીડિયો કોંફરન્સ થી સમીટનું ઉદ્ઘાટન કરશે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર બે દિવસ ગુજરાતના પ્રવાસે પહોંચ્યા છે. મહાત્મા મંદિર ખાતે COP સમિટને લઈને […]

Uncategorized
numretor કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર 2 દિવસના ગુજરાત પ્રવાસે, જાણો શું કહ્યું પત્રકાર પરિષદમાં ....
  • મહાત્મા મંદિર ખાતે સમિટનું આયોજન
  • COP સમિટ ના ઉદ્ઘાટન માટે ગુજરાત પ્રવાસે
  • યુએન અને ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહી છે સમિટ
  • યુએન ના 130 સભ્ય દેશોના ડેલીગેશન રહેશે હાજર
  • આવતીકાલે પ્રધાનમંત્રી મોદી વીડિયો કોંફરન્સ થી સમીટનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર બે દિવસ ગુજરાતના પ્રવાસે પહોંચ્યા છે. મહાત્મા મંદિર ખાતે COP સમિટને લઈને પ્રકાશ જાવડેકર ગુજરાત આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમિટ યુએન અને ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહી છે. જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી મોદી વીડિયો કોંફરન્સથી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.