Not Set/ ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની સુરતમાં, પલસાણામાં રિસાઈકલ પ્લાન્ટનુ ખાતમુહૂર્ત કરશે

સુરત, ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની સુરતની મુલાકાતે છે. ત્યારે કરંજમાં ટેક્સટાઈલ પાર્કનુ ઉદઘાટન કરશે. પલસાણામાં રિસાઈકલ પ્લાન્ટનુ ખાતમુહૂર્ત કરશે. સાંજે 5 વાગે ભાજપ કાર્યાલય પર કાર્યકરો સાથે  મિટિંગ કરશે. શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગકારોની મુલાકાત લઈ તેમની સમસ્યાઓ જાણવાની કોશિશ કરશે. યુનિવર્સીટી ખાતે વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમમાં પણ ભાગ લેશે. ત્યારે વાત કરીએ તો ફોગવા  ટફ સ્કીમમાં […]

Top Stories Gujarat Surat Videos
mantavya 125 ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની સુરતમાં, પલસાણામાં રિસાઈકલ પ્લાન્ટનુ ખાતમુહૂર્ત કરશે

સુરત,

ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની સુરતની મુલાકાતે છે. ત્યારે કરંજમાં ટેક્સટાઈલ પાર્કનુ ઉદઘાટન કરશે. પલસાણામાં રિસાઈકલ પ્લાન્ટનુ ખાતમુહૂર્ત કરશે. સાંજે 5 વાગે ભાજપ કાર્યાલય પર કાર્યકરો સાથે  મિટિંગ કરશે.

શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગકારોની મુલાકાત લઈ તેમની સમસ્યાઓ જાણવાની કોશિશ કરશે. યુનિવર્સીટી ખાતે વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમમાં પણ ભાગ લેશે.

ત્યારે વાત કરીએ તો ફોગવા  ટફ સ્કીમમાં અટકેલી ૯૦૦ કરોડની સબસીડી રિલીઝ કરવાની રજૂઆત કરશે. ૩ વર્ષથી દેશભરની ૬૦૦૦ અરજીઓનો નિકાલ થયો નથી.

સુરતની ૧૫૦૦ અરજીઓની ૩૦૦ કરોડ સબસીડી પેન્ડીંગ છે. નાની ક્ષતિઓને કારણે ટેક્સટાઈલ કમિશનર ફાઈલ મંજૂર કરતા નથી…ત્યારે આ બધી સમસ્યા અંગે ચર્ચા કરાશે.