Not Set/ જોઇને ચોંકી જવાય તેવી છે આ રીયલ લાઈફ તસવીરો !

  લંડન યુનાઇટેડ કિંગડમની રાજધાની લંડનમાં રોયલ બોટેનીક ગાર્ડન ખાતે  ૧૧માં ઇન્ટરનેશનલ ગાર્ડન ફોટોગ્રાફર ઑફ ધ યર માટે દુનિયાભરમાંથી વિવિધ ફોટોગ્રાફરની અદભુત કેમેરામાં કંડારેલી હજારો તસવીર જોવા મળી છે. આ પ્રતિયોગિતામાં એકએકથી ચડિયાતી સુંદર કુદરતી તસવીરોની ઝલક જોવા મળી હતી. તમામ તસવીરમાંથી બ્રાઝીલ સ્થિત બ્રાસીલીયાના માર્કિઓ કેબ્રેલની તસવીરે આ પ્રતિયોગીતા જીતી છે. ફોટોગ્રાફર માર્ક બ્યુઅરે […]

World
bbc જોઇને ચોંકી જવાય તેવી છે આ રીયલ લાઈફ તસવીરો !

 

લંડન

યુનાઇટેડ કિંગડમની રાજધાની લંડનમાં રોયલ બોટેનીક ગાર્ડન ખાતે  ૧૧માં ઇન્ટરનેશનલ ગાર્ડન ફોટોગ્રાફર ઑફ ધ યર માટે દુનિયાભરમાંથી વિવિધ ફોટોગ્રાફરની અદભુત કેમેરામાં કંડારેલી હજારો તસવીર જોવા મળી છે.

આ પ્રતિયોગિતામાં એકએકથી ચડિયાતી સુંદર કુદરતી તસવીરોની ઝલક જોવા મળી હતી.

તમામ તસવીરમાંથી બ્રાઝીલ સ્થિત બ્રાસીલીયાના માર્કિઓ કેબ્રેલની તસવીરે આ પ્રતિયોગીતા જીતી છે.

બ્રાઝીલની તસવીર

ફોટોગ્રાફર માર્ક બ્યુઅરે ‘સ્ટેબોરો હીધ નેશનલ નેચુરલ રિઝર્વ’ જેનો મતલબ થાય છે કે  જાંબુડિયા ફૂલવાળા છોડની ફેલાયેલી ચાદરની તસવીર પોતાના કૅમેરામાં કેદ કરી હતી.

જાંબલી રંગના હીધરના છોડ

 મૂન ગેટ

ચીનની ઉંચી નીચી ધરતી પર ચોખાની ખેતી એટલે કે ‘ ગોલ્ડન રાઈસ ‘ ને શેઓફેંગ ઝેંગે પોતાના કેમેરામાં ક્લિક કરી હતી.

ચીનમાં ગોલ્ડન રાઇસની ખેતી

ચીનના યી ફેન ફોટોગ્રાફરે પહાડી વિસ્તાર યુનાનમાં ઉગેલા મેડિકલ પ્લાન્ટની તસવીર કેદ કરી લીધી હતી.

મેડિકલ પ્લાન્ટની તસવીર

ઈયળની હેર સ્ટાઇલ તો જોવો
ઇયળની તસવીર

વાહ..શું  ફૂલ છે..!

ઑસ્ટ્રિયાની તસવીર

લિલિપેડ

ઇસ્ટ સસેક્સની તસવીર

 

બ્લેકબર્ડ

સ્લોવેનિયાની તસવીર જેમાં કાંદા જેવા મૂળવાળા ફૂલછોડ જોવા મળી રહ્યા છે

નેધરલેન્ડમાં કરોળિયાની કરામત

કાળી સુક્કી દ્વાક્ષ

સૂર્યમુખીના ફૂલ પર બેઠેલી માખીઓ