Not Set/ UPAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મીરા કુમારે ભર્યું ઉમેદવારી ફોર્મ

વિપક્ષ તરફતી રાષ્ટ્રપિત પદના ઉમેદવાર મીરા કુમાર આજે પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સોનિયા ગાંધી, મનમોહન સિંહ અને શરદ પવાર તેમની સાથે જોવા મળ્યા હતા. નોંધનીય છે કે, કોવિંદે 23  જૂનના રોજ ઉમેદવારી દાખલ કરાવી હતી. તેમની સાથે નરેન્દ્ર મોદી, લાલ કૃષ્ણ અડવાણી,અમિત શાહ, મુરલી મનોહર જોશી અને સુષ્મા સ્વરાજ હાજર રહ્યા હતા. 15 સીએમ […]

Uncategorized

વિપક્ષ તરફતી રાષ્ટ્રપિત પદના ઉમેદવાર મીરા કુમાર આજે પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સોનિયા ગાંધી, મનમોહન સિંહ અને શરદ પવાર તેમની સાથે જોવા મળ્યા હતા. નોંધનીય છે કે, કોવિંદે 23  જૂનના રોજ ઉમેદવારી દાખલ કરાવી હતી. તેમની સાથે નરેન્દ્ર મોદી, લાલ કૃષ્ણ અડવાણી,અમિત શાહ, મુરલી મનોહર જોશી અને સુષ્મા સ્વરાજ હાજર રહ્યા હતા. 15 સીએમ અને 28 દળના નેતા હાજર હતા. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 17 જુલાઈએ મતદાન કરાશે અને 20 જુલાઈએ ગણતરી કરવામાં આવશે. પ્રણવ મુખરજીનો કાર્યકાળ 24 જુલાઈના રોજ પૂરો થઈ રહ્યો છે.રાષ્ટ્રપતિ ચૂંટણી માટે યુપીએના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતાં પહેલા મીરા કુમારે રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આપણે હવે 21મી સદીમાં આવી ગયા છીએ. દેશના સર્વોચ્ચ પદની આ લડાઈને દલિત વિરુદ્ધ દલિત ન બનાવવી જોઈએ.